મલાઈકાની હૉટ તસવીરોએ મચાવી ધમાલ, જોતા જ રહી જશો
45 વર્ષીય અભિનેત્રી મલાઈકા અરોરાને પોતાના ફેન્સને કઈ રીતે ખુશ કરવા તે સારી રીતે જાણે છે. અને અવારનવાર તે પાપારાઝીના કેમેરામાં કેદ પણ થતી રહે છે. અવારનવાર તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની હૉટ એન્ડ સેક્સી તસવીરો શેર કરતી રહે છે. જે યૂઝર્સને પણ બહુ ગમે છે. આ કારણે જ મલાઈકાને લાખોની સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પર ફોલો કરી રહ્યા છે. હાલમાં ફરી મલાઈકાએ જબરદસ્ત તસવીર શેર કરી છે જેને તમે જોતા જ રહી જશો. આ તસવીરોમાં મલાઈકા હૉટ, સેક્સી અને એકદમ બોલ્ડ જોવા મળી રહી છે. તો અહીં જુઓ મલાઈકા અરોરાની અત્યાર સુધીની સૌથી સેક્સી તસવીરો...

મલાઈકા અરોરા
પોતાની તસવીરોને લઈને અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે મલાઈકા અરોરા.
|
વાયરલ
મલાઈકા અરોરાની તસવીરો શેર કર્યાની સાથે જ ઈન્ટરનેટ દુનિયામાં વાયરલ થઈ જાય છે.

સેક્સી અને બોલ્ડ
ઉંમરમાં ભલે 45ને વટાવી ગઈ હોય પરંતુ આજે પણ મલાઈકા સેક્સી અને બોલ્ડ અંદાજથી અન્ટ એક્ટ્રેસને ટક્કર આપે છે.

ફિટનેસ
મલાઈકાની ફિટનેસથી પ્રેરણા લઈ કેટલીય એક્ટ્રેસ તેની પાસેથી ગ્લેમરસ દેખાવવાની ટિપ્સ લેતી રહે છે. ફિટનેસ તેના માટે સૌથી ઉપર છે. આ કહેવામાં કંઈ વાંધો નથી કે બૉલીવુડની ટૉપ 10 ફિટ અને ગ્લેમરસ સ્ટારની વાત કરવામા આવે તો મલાઈકાનું નામ આ લિસ્ટમાં સૌથી પહેલા હશે.

ગ્લેમરસ અને સેક્સી
વર્કઆઉટથી તે ક્યારેય દૂર નથી રહી શકતી. તમે મલાઈકાની કેટલીય તસવીરો પણ જોઈ હશે. શું તમારી નજર ક્યારેય આ તસવીરો પર ગઈ છે, જે સ્પષ્ટ જણાવતી હોય કે ગ્લેમરસ અને સેક્સી રહેવું તેમનો હક છે. તમે પણ જુઓ...

સોશિયલ મીડિયા પર
મલાઈકા શરૂથી જ પોતાની તસવીરને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલ રહે છે.

પ્રેમમાં બીજો મોકો
મલાઈકાએ હાલમાં જ અર્જૂન કપૂર સાથે પોતાના રિલેશનનો ઈશારો કરતા કહ્યું હતું કે ભારતમાં એક મહિલા માટે પ્રેમમાં બીજો મોકો લેવો આજે પણ એક ટૈબૂ છે.

દરેક લેટેસ્ટ તસવીરો
મલાઈકા અરોરા પોતાની દરેક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર અપડેટ કરતી રહે છે.
શાહરુખની દીકરીના કપડાંને લઈ મચ્યો હંગામો, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ

40 બાદ
મલાઈકા એવી એક્ટ્રેસમાંથી છે જે 40 બાદની ઉંમરમાં પણ ફિટનેસના ગોલ્સ આપતી રહે છે.
સાઉથની આ એક્ટ્રેસે પાણીમાં લગાવી આગ, જુઓ હૉટ પિક્સ

એક અઠવડિયામાં ત્રણ વાર
મલાઈકા એક અઠવાડિયામા ત્રણવાર જિમ કરે છે જ્યાં તે પોતાની બૉડીને ફિટ રાખવા માટે બહુ પરસેવો વહાવે છે.

ગ્લેમરસ અને સેક્સી
મલઈકાના પરફેક્ટ ફિગરનો રાજ યોગા છે. યોગાના કારણે તે ખુદને સૌથી વધુ ગ્લેમરસ અને સેક્સી રાખી શકે છે.

સારા અલી ખાનની ફિટનેસ ટ્રેનર
જણાવી દઈએ કે સારા અલી ખાનની મલાઈકા ફિટનેસ ટ્રેનર પણ બની છે. બંને સાથે જિમમાં એક્સરસાઈઝ કરે છે.