મલાઈકા અરોરાએ બિકિની ફોટાથી ફેન્સને કર્યા 'બોલ્ડ', ઈન્ટરનેટ પર ફોટો વાયરલ
સુપરમૉડલ મલાઈકા અરોરા એક વાર ફરીથી સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટાના કારણે છવાઈ ગઈ છે. ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર મલાઈકા અરોરાએ આ સેક્સી ફોટો શેર કર્યો છે જેમાં તે સ્વિમસૂટ પહેરેલી જોવા મળી રહી છે. મલાઈકા જબરદસ્ત એક્સપ્રેશન્સ સાથે ફેન્સને એટ્રેક્ટ કરી રહી છે. તે પૂલ કિનારે પોઝ આપી રહ છે. મલાઈકાનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને દરેક ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે. મલાઈકા અરોરા ન્યૂ યર મનાવવા બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે ગોવા પહોંચી છે.
મલાઈકા અરોર બહેન અમૃતા અરોરાના આલીશાન વિલામાં આરામ ફરમાવી રહી છે. જ્યાંથી સતત તે બોલ્ડ ફોટો શેર કરી રહી છે. આ આલીશાન બંગલાના ફોટા અર્જૂન કપૂરે પણ શેર કર્યા હતા. મલાઈકાના ફોટામાં અમૃતા અરોરા અને તેની પતિ શકીલ લદ્દાક અને અર્જૂન કપૂર જોવા મળ્યા છે. તે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ અનસીન ફોટા શેર કરી રહી છે. ગોવામાં મલાઈકા બૉયફ્રેન્જ અર્જૂન સાથે ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.

ટ્રાવેલિંગની શોખીન મલાઈકા
મલાઈકા ઘણીવાર ટ્રાવેલિંગ કરતી દેખાય છે. તે ટ્રાવેલિંગની શોખીન જણાય છે. તે ન્યૂ યર સેલિબ્રેટ કરવા પણ એક સપ્તાહ પહેલા ગોવા પહોંચી ગઈ.

ફેશન ક્વીન
મલાઈકા અરોર ફેશન મામલે તો સૌથી આગળ છે જ. તે હંમેશા ધમાકેદાર અને સિઝલિંગ લુકમાં જોવા મળે છે. ફેશન સેન્સ તેની જબરદસ્ત છે. ફેન્સ પણ તેની ફેશનને ફોલો કરે છે.

ફિટનેસમાં પણ આગળ
મલાઈકા અરોરા 47ની ઉંમરમાં પણ એકદમ યંગ અને આજની એક્ટ્રેસને ટક્કર આપે છે. તે જિમમાં જોરદાર પરસેવો પાડે છે અને યોગ પણ કરે છે. તે હંમેશા ખુદને ફિટ રાખે છે.

ગ્લેમરસ
મલાઈકા અરોરા હંમેશા પોતાના ગ્લેમરસ લુકના કારણે છવાયેલી રહે છે. ફેન્સ તેના દિલકશ અંદાજને ખૂબ પસંદ કરે છે.
દિશા પટાનીએ બિકિની પહેરીને પાણીમાં લગાવી આગ, સોશિયલ મીડિયામાં છવાયો ફોટો