મલંગ અને રાધે અભિનેત્રી દિશા પટાનીના લેટેસ્ટ સેક્સી હૉટ ડાંસ વીડિયોએ કરી ધમાલ
મલંગ ફિલ્મથી હાલમાં ધમાલ મચાવનારી અભિનેત્રી દિશા પટાની સોશિયલ મીડિયા પર પણ તહેલકો મચાવી રહી છે. મલંગ ફિલ્મમાં ખતરનાક સ્ટંટ આદિત્ય રૉય કપૂર સાથે ઘણા બધા બોલ્ડ સીન આપનારી દિશા પટાનીને જોઈ ફેન્સ આતુર થઈ ગયા છે અને એ આશામાં બેઠા છે કે સલમાન ખાનની સાથે રાધે ફિલ્મમાં પણ દિશા પટાનીના સેક્સી વીડિયોનો જલવો જોવા મળશે.
|
સોશિયલ મીડિયા પર સક્રિય
સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ અને સેક્સી ફોટો સાથે હૉટ ડાંસ વીડિયો શેર કરીને લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવનાર દિશા આજકાલ ફિલ્મો દ્વારા ઘણી લોકપ્રિય બની રહી છે.
|
ગ્લેમરસ અભિનેત્રી
વર્ષ 2015માં તેલુગુ ફિલ્મ લોફરથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર 28 વર્ષની દિશા પટાની આજે બોલિવુડ ફિલ્મોની ઘણી ગ્લેમરસ અભિનેત્રી માનવામાં આવે છે.
ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ
દિશા ફિલ્મો અને વીડિયો સોન્ગ ઉપરાતં એક્શન હીરો ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ તરીકે પણ ઘણી જાણીતી છે અને ઘણીવાર ટાઈગર સાથે મુંબઈ કે બહાર રજાઓ માણતી દેખાય છે.
|
બ્રેક મળ્યો વર્ષ 2016
દિશા પટાનીને બોલિવુડ ફિલ્મોમાં બ્રેક મળ્યો વર્ષ 2016માં જ્યારે તે સુશાંત સિંહ રાજપૂત સાથે નીરજ પાંડેની ફિલ્મ એમએસ ધોનીઃધ અનટોલ્ડ સ્ટોરીમાં પ્રિયંકા ઝાની ભૂમિકા નિભાવતી જોવા મળી.
જેકી ચેન સાથે પણ કર્યુ કામ
ત્યારબાદ તે જેકી ચેન સાથે કુંગ ફૂ યોગા અને વેલકમ ટુ ન્યૂટોર્ક, બાગી 2 અને ભારતમાં સલમાન ખાન સાથે દેખાઈ. દિશા પટાની આ વર્ષે સલમાન ખાન સાથે એક વાર ફરીથી રાધે ફિલ્મમાં દેખાવાની છે.
|
સુંદરતા અને બોલ્ડ અવતાર
દિશા પટાની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ મલંગમાં તેની સુંદરતા અને બોલ્ડ અવતારના કારણે ચર્ચામાં રહી છે. આદિત્ય રૉય કપૂર સાથે દિશા પટાનીની જોડીને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે.

સેક્સી ફોટો
ઉલ્લેખનીય છે કે દિશા પટાની ફિલ્મો સાથે જ સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ લોકપ્રિય છે અને ઘણી વાર પોતાના ખૂબ જ સેક્સી ફોટો અને હૉટ વીડિયો શેર કરતી રહે છે.
વર્કઆઉટ
દિશા પટાની જીમમાં વર્કઆઉટ કરીને પોતાને ફિટ અને હેલ્ધી રાખે છે અને ઘણીવાર તેના વર્કઆઉટના વીડિયો ફેન્સ સાથે પણ શેર કરે છે.
હૉટ વીડિયો
દિશા પટાની તેના હૉટ અને સેક્સી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
આ પણ વાંચોઃ લગ્ન વિના મા બનેલી કલ્કિ કોચલિને દીકરીનુ નામ રાખ્યુ Sappho, લખી ઈમોશનલ પોસ્ટ