India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યલો બિકિનીમાં મલ્લિકા શેરાવતે ઉડાવ્યા સહુના હોશ, આ ઉંમરમાં સેક્સી ફિગરે કર્યો ધમાકો!

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી મલ્લિકા શેરાવતે પોતાની એક અલગ ઈમેજ ફિલ્મો દ્વારા બનાવી છે અને લોકો હંમેશા તેની બોલ્ડનેસની જ અપેક્ષા રાખે છે પરંતુ હાલમાં તે ફિલ્મોમાં તો નથી જોવા મળી રહી પરંતુ સતત ઈન્સ્ટાગ્રામ પર પોતાના બેક ટુ બેક ઘણા ફોટા પોસ્ટ કરીને ફેન્સને બિઝી રાખી રહી છે. તેના ફોટાની ખાસિયત એ છે કે તે સામે આવતા જ છવાઈ જાય છે અને ચર્ચાનો વિષય બની જાય છે. મલ્લિકા પોતાના બોલ્ડ લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. મલ્લિકાના આ ફોટાની વાત કરીએ તો આ તેનો લેટેસ્ટ લુક છે અને તેનાથી અંદાજ લગાવી શકાય છે મલ્લિકા શેરાવત પોતાની ફિટનેસને લઈને કેટલી સજાગ છે અને મહેનત કરે છે.

English summary
Mallika Sherawat bold pics in yellow bikini set fire on internet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X