India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલ્લિકા શેરાવતનો શાનદાર વીડિયો વાયરલ, જુઓ તેનો આલીશાન બંગલો!

By Desk
|
Google Oneindia Gujarati News

મર્ડર ફેમ અભિનેત્રી મલ્લિકા શેરાવત કોરોના વાયરસ અને લૉકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી વધુ બિઝી રહી છે. તે એક પછી એક વીડિયો અને ફોટા સાથે ફેન્સ સાથે જોડાતી રહે છે. આ વખતે તેણે એક એવો શાનદાર વીડિયો શેર કર્યો છે કે જે ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાના બંગલામાં છે કે જે લૉસ એન્જેલસમાં છે.

મલ્લિકા લાગી રહી છે હૉટ

મલ્લિકા લાગી રહી છે હૉટ

વીડિયોમાં મલ્લિકા શેરાવત પોતાના ડૉગી સાથે મસ્તી કરતી દેખાય છે અને ઘરમાં દોડતી જોવા મળી રહી છે.આ વીડિયો સામે આવતા જ લોકો તેના વિલાની પ્રશંસા કરી રહ્યા છે. ફેન્સનુ કહેવુ છે કે મલ્લિકા શેરાવત ઘણી સુંદર લાગી રહી છે અને તેનો બંગલો પણ ખૂબ જ શાનદાર છે.

બોલ્ડ સીન માટે જાણીતી

બોલ્ડ સીન માટે જાણીતી

અભિનેત્રીને તેના શાનદાર અભિનય અને બોલ્ડ સીન માટે જાણીતી છે અને ફેન્સ તેને આ પ્રકારની ભૂમિકામાં ખૂબ પસંદ કરે છે મલ્લિરા શેરાવત માટે જાણીતુ છે કે તે ઘણીવાર ઘણા મામલામાં બોલે છે અને તેની બેબાકી ચર્ચામાં રહે છે.

શાનદાર બંગલો

મલ્લિકા શેરાવત ઘણા સમયથી કોઈ ફિલ્મનો હિસ્સો નથી પરંતુ તે હાલમાં વેબસીરિઝમાં જરૂર જોવા મળે છે. મલ્લિકા શેરાવત પોતાની હૉટનેસ અને બોલ્ડ લુક્સ માટે ઘણી વધુ ચર્ચામાં રહે છે. તેણે ઘણા દમદાર કલાકારો સાથે ફિલ્મો કરી છે.

English summary
Mallika sherawat share home video, watch her bungalow!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X