• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્લેક બિકીનીમાં દરિયામાં ઉતરીં નમતા મલ્લા, પાણીમાં આગ લગાવી, જુઓ ફોટો!

By Desk
|
Google Oneindia Gujarati News

ભોજપુરી અભિનેત્રી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. તે અવારનવાર તેના ગ્લેમરસ ફોટા અને તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ નમ્રતા મલ્લાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી તેની સુંદર તસવીરો શેર કરી છે. ચાહકો તેમને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેમના પર ટિપ્પણી પણ કરી રહ્યા છે.

બ્લેક બિકીનીમાં નમ્રતા મલ્લા

બ્લેક બિકીનીમાં નમ્રતા મલ્લા

ફોટોમાં જોઈ શકાય છે કે નમ્રતા મલ્લાએ બ્લેક બિકીની પહેરી છે. તે દરિયામાં જઈને કિલર પોઝ આપી રહ્યી છે. તેની તસવીરો જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.

ભોજપુરી ઈન્ડસ્ટ્રીથી ફેમસ થઈ

ભોજપુરી ઈન્ડસ્ટ્રીથી ફેમસ થઈ

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા સ્ટાર્સ છે જે ખૂબ જ ઝડપથી ફેમસ થઈ ગયા છે. નમ્રતા મલ્લા તેમાંથી એક છે. તેણે ભોજપુરી સિનેમામાં પોતાની આગવી છાપ છોડી છે.

નમ્રતા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

નમ્રતા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

નમ્રતા મલ્લા માત્ર એક કલાકાર તરીકે જ પોતાનું કામ નથી કરતી, પરંતુ તે તેની સાથે જોડાયેલી દરેક વસ્તુ સોશિયલ મીડિયા પર પમ શેર કરે છે. તેના ચાહકો તેની પોસ્ટની રાહ જોઈ રહ્યા હોય છે.

નમ્રતા સતત બિકીની ફોટો શેર કરતી રહે છે

નમ્રતા સતત બિકીની ફોટો શેર કરતી રહે છે

હવે નમ્રતા મલ્લાએ તેના ફેન્સ માટે સિઝલિંગ ફોટો શેર કર્યા છે. ખેસારી લાલ યાદવના ગીત 'દો ઘુંટ'ની અભિનેત્રી ફોટામાં જબરદસ્ત દેખાઈ રહી છે.

English summary
Malta Malla descending into the sea in a black bikini, setting fire to the water, see photo!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X