• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટૉપલેસ ફોટોશૂટ કરાવી ચૂકેલી મમતા કુલકર્ણીના હૉટ અને બોલ્ડ વીડિયો જુઓ અહીં

By Staff
|
Google Oneindia Gujarati News

મમતા કુલકર્ણીની હૉટનેસનો જલવો આજે પણ ઈન્ટરનેટ પર સનસની મચાવી દે છે. યુટ્યુબ પર ઘણીવાર તેના સેક્સી વીડિયો વાયરલ થતા રહે છે. ફેન્સ પણ મમતાના હૉટ વીડિયો ઘણી વાર જોવાનુ પસંદ કરે છે. આ જ કારણ છે કે ઘણીવાર તેના વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. એક વાર ફરીથી મમતા કુલકર્ણીનો ખૂબ જ સેક્સી વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેનો દમદાર સેક્સી અંદાજ જોવા મળી રહ્યો છે.

440 વોલ્ટનો ઝટકો

વાયરલ વીડિયોમાં મમતા કુલકર્ણીની હૉટનેસ જોઈ લોકોને પરસેવો છૂટી રહ્યો છે. તમે પણ તેનો આ સેક્સી વીડિયો જોઈ લેશો તો તમને પણ 440 વોલ્ટનો ઝટકો લાગી જશે.

હૉટ એન્ડ બોલ્ડ લુક

ફેન્સ પણ મમતાના આ હૉટ બોલ્ડ લુકને ઘણો પસંદ કરે છે. આ વાયરલ વીડિયો તેની ફિલ્મના સીનનો છે કે જે ઈન્ટરનેટ પર ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સેક્સી ફોટો વીડિયો

મમતા પોતાની આ બોલ્ડનેસ માટે હંમેશા છવાયેલી રહે છે. ફિલ્મોથી દૂર હાલમાં મમતા કુલકર્ણીનો સેક્સી ફોટો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવા મળે છે.

લાખો ફોલોઅર્સ

જો કે મમતાનુ પોતાનુ ખુદનુ ઈન્સ્ટાગ્રામ નથી પરંતુ તેના નામથી ઘણા ફેન પેજ બનાવવામાં આવ્યા છે જેમાં તેના સેક્સી ફોટો વીડિયો હંમેશા પોસ્ટ થતા રહે છે. તેના નામના આ અકાઉન્ટના લાખો ફોલોઅર્સ પણ છે.

બોલ્ડ સીન માટે ચર્ચામાં રહી

મમતા કુલકર્ણી 90ના દશકની સુપરહિટ અભિનેત્રી સાથે ટૉપ અભિનેત્રી પણ માનવામાં આવે છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. તે ફિલ્મોમાં પોતાના બોલ્ડ સીન માટે ઘણી ચર્ચામાં રહી.

ટૉપલેસ ફોટોશૂટ

90ના દશકમાં મમતાએ એક મેગેઝીન માટે ટૉપલેસ ફોટોશૂટ કરાવ્યુ હતુ જેનાથી આખી ઈન્ડસ્ટ્રીમાં સનસની મચી ગઈ હતી. એ વખતે આના માટે ઘણો વિવાદ પણ થયો હતો. આજે પણ મમતાને તેના આ ફોટોશૂટ માટે યાદ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ કેટલીય ફિલ્મોમાં ન્યૂડ સીન આપી ચૂકી છે પાઉલી દામ, જુઓ બૉલ્ડ વીડિયોઆ પણ વાંચોઃ કેટલીય ફિલ્મોમાં ન્યૂડ સીન આપી ચૂકી છે પાઉલી દામ, જુઓ બૉલ્ડ વીડિયો

English summary
Mamta Kulkarni hot and bold video viral on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X