મોનાલિસાનુ હૉટેસ્ટ ભોજપુરી સોંગ વાયરલ, જુઓ બીજા હૉટ વીડિયોઝ
ભોજપુરી સિનેમાની હૉટ અભિનેત્રી મોનાલિસા કોઈ ઓળખની જરૂર નથી. તેણે પોતાની કલાના બળ પર ફેન્સ વચ્ચે પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. ખાસ કરીને તે ફિલ્મો અને સોશિયલ મીડિયા પર પોતાના હૉટ ડાંસ વીડિયો માટે છવાયેલી રહે છે. આજે અમે તમને મોનાલિસાના અમુક આવા જ ડાંસ વીડિયો બતાવવા જઈ રહ્યા છે તે તેમના ચાહકોને પરસેવો છોડાવી દેવા માટે કાફી છે.
ફાટ જાયે ચોલી હો
મોનાલિસાનુ એક ગીત ફાટ જાયે ચોલી હો યુ-ટ્યુબ પર ખૂબ જ ફેમસ છે. આ ગીતના કલ્પનાએ ગાયુ છે. આ ગીતને વિનય વિહારીએ લખવા સાથે સૂર પણ આપ્યા છે. આ ગીત ફિલ્મ જિદ્દી આશિકનુ છે. આ ફિલ્મના નિર્માતા અને નિર્દેશક છે રમાકાંત પ્રસાદ. આ ફિલ્મ કુમારી માઈ મૂવીઝના બેનર હેઠળ રિલીઝ થયુ છે. આ ફિલ્મની મુખ્ય સ્ટાર કાસ્ટ છે - પવન સિંહ, મોનાલિસા, દીપ શ્રેષ્ઠ, તનુશ્રી ચેટર્જી, રિહાના, બંદિની મિશ્રા, હીરા યાદવ, સીમા સિંહ વગેરે.
પિરિતિયાના બાની પિયાસલ
મોનાલિસાનુ એક ગીત યુટ્યુબ પર હાલમાં છવાયેલુ છે. આ ગીતમાં તેની અદાઓ ખરેખર અફલાતૂન છે જે વરસાદમાં ફિલ્માવામાં આવી છે. ભોજપુરી ગીત પિરિતિયાના બાની પિયાસલને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યુ છે. આ ભોજપુરી ગીતમાં મોનાલિસા પોતાની હૉટ અદાઓની લાખો લોકોને ઘાયલ કરી રહી છે.
આ પણ વાંચોઃ આ ફેમસ મૉડલ-એક્ટ્રેસનુ રહસ્યમય મોત, કિચનમાં મળી લાશ
પવન સિંહ સાથે હૉટ વીડિયો
મોનાલિસાના હૉટ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે પવન સિંહ સાથે તકિયા લગાવીને રોમેન્ટીક ડાંસ કરી રહી છે. તેનો આ વીડિયો પણ ખૂબ જ વાયરલ થયો હતો.
બોલિવુડ અભિનેત્રીઓને પણ ટક્કર
એવુ બિલકુલ નથી કે ફેન્સ વચ્ચે મોનાલિસાની દીવાનગી કોઈ ક્ષેત્ર પૂરતી મર્યાદિત છે. તેના ડાંસ વીડિયો આખા દેશમાં જોવાય છે અને શેર કરવામાં આવે છે. હૉટનેસ અને ફોલોઈંગ મામલે તે ફિલ્મી ક્વીન બોલિવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.
મોનાલિસા-પવન સિંહનો અફલાતૂન વીડિયો
મોનાલિસા અને પવન સિંહની જોડી ભોજપુરી ફિલ્મોમાં હીટ જોડી ગણાય છે. બંને ઘણા બધા હૉટ વીડિયો સાથે કર્યા છે. બંનેના આ વીડિયો સોંગે ઈન્ટરનેટ પર તહેલકો મચાવ્યો હતો. જુઓ મોનાલિસાના અન્ય હૉટ પિક્સ..

ભોજપુરી ઈન્ડસ્ટ્રીનુ એક મોટુ નામ
મોનાલિસા ભોજપુરી ફિલ્મો ઉપરાંત દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીનુ એક મોટુ નામ છે અને ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે બાંગ્લા, ઉડિયા અને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી છે.

સ્વિમિંગ પુલ પાસે પોઝ
મોનાલિસાએ વધુ એક તસવીર શેર કરી છે જેમાં તે કોઈ રેસ્ટોરાંના સ્વિમિંગ પુલ પાસે પોઝ આપતી જોવા મળી રહી છે.

હૉટનેસ ઓવરલોડ
ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની અદાઓ અને ડાંસના લાખો ફેન્સ દીવાના છે.

બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું
મોનાલિસાના ભૂતકાળની વાત કરીએ તો તેની લાઈફ વિવાદિત રહી. પોતાનાથી કેટલાય વર્ષ મોટા શખ્સ મદન સાથે તેના લિવ ઈન રિલેશનશિપ ભારે ચર્ચામાં રહ્યા હતા. મદન સાથે જ મોનાલિસા કોલકાતાથી મુંબઈ આવી હતી, જ્યાં તેમણે કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું અને પછી ભોજપુરી સિનેમા તરફ ડગલું માંડ્યું