• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોનાલિસાનો નિરહુઆ સાથે ભોજપુરી સેક્સી રેઈન ડાંસ વીડિયો વાયરલ

By Staff
|

મોનાલિસા ભોજપુરી ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે જેની અદાઓ અને ડાંસના લાખો ભોજપુરી ફેન્સ દીવાના છે. ભોજપુરી સિનેમાની હૉટ અભિનેત્રીમાં ગણાતી મોનાલિસાનુ એક ગીત યુટ્યુબ પર હાલમાં છવાયેલુ છે. મોનાલિસાનુ ભોજપુરી ગીત 'કસ કે દાબા દા એ સઈયા'નો વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ ભોજપુરી ગીતના વીડિયોમાં મોનાલિસા ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ નિરહુઆ સાથે અફલાતૂન હૉટ ડાંસ કરી રહી છે. આ ગીતને અત્યાર સુધી હજારો વાર જોવામાં આવી ચૂક્યુ છે અને શેર કરવામાં આવી ચૂક્યુ છે. ભોજપુરી ફેન્સ આ ગીતપર ભરપૂર કમેન્ટ પણ કરી રહ્યા છે.

ભોજપુરી ફિલ્મ અદાલત

આ ગીત ભોજપુરી ફિલ્મ અદાલતનુ છે. મોનાલિસાએ નિરહુઆ ઉર્ફે દિનેશ લાલ યાદવ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. મોનાલિસાનુ અસલી નામ અંતરા વિશ્વાસ છે.

સેક્સી અદાઓ

સેક્સી અદાઓ

મોનાલિસા આ રેઈન ડાંસમાં તેની સેક્સી અદાઓથી તેના ફેન્સને ઘાયલ કરી રહી છે.

આ પણ વાંચોઃ હેપ્પી બર્થડેઃ ગુલ પનાગના 40માં જન્મદિવસે જાણો તેના વિશે ખાસ વાતો

હિટ ફિલ્મોમાં કર્યુ કામ

હિટ ફિલ્મોમાં કર્યુ કામ

મોનાલિસા ભોજપુરી ફિલ્મો ઉપરાંત દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીનુ એક મોટુ નામ છે અને ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે બાંગ્લા, ઉડિયા અને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી છે.

હૉટ ફોટા

હૉટ ફોટા

ભોજપુરી અભિનેત્રી તેના હૉટ ફોટોને લીધે ઘણી વાર ચર્ચામાં રહે છે. તેના અફલાતૂન હૉટ ફોટા સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતા રહે છે.

દેશભરમાં છવાયેલી

દેશભરમાં છવાયેલી

ફેન્સ વચ્ચે મોનાલિસાની દીવાનગી કોઈ ક્ષેત્ર પૂરતી મર્યાદિત છે. તેના ડાંસ વીડિયો આખા દેશમાં જોવાય છે અને શેર કરવામાં આવે છે.

લાખો ફોલોઅર્સ

લાખો ફોલોઅર્સ

મોનાલિસા હૉટનેસ અને ફોલોઈંગ મામલે તે ફિલ્મી ક્વીન બોલિવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. સોશિયલ મીડિયામાં તેના લાખો ફોલોઅર્સ છે.

બ્લેક બિકિની ફોટો

બ્લેક બિકિની ફોટો

મોનાલિસા તેના હૉટ ફોટો શેર કરતી રહે છે. સ્વિમિંગ પુલ પાસે પોઝ મોનાલિસાએ એક તસવીર શેર કરી છે જેમાં તે કોઈ રેસ્ટોરાંના સ્વિમિંગ પુલ પાસે પોઝ આપતી જોવા મળી રહી છે.

સેક્સી ફોટો

સેક્સી ફોટો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની અદાઓ અને ડાંસના લાખો ફેન્સ દીવાના છે.

સેક્સી અદા

સેક્સી અદા

મોનાલિસાએ શેર કરેલા તેના હૉટ ફોટામાંથી આ ફોટો સૌથી વધુ વાર જોવામાં અને લાઈક કરવામાં આવ્યો છે.

લિવ ઈન રિલેશનશિપ

લિવ ઈન રિલેશનશિપ

મોનાલિસાના ભૂતકાળની વાત કરીએ તો તેની લાઈફ વિવાદિત રહી. પોતાનાથી કેટલાય વર્ષ મોટા શખ્સ મદન સાથે તેના લિવ ઈન રિલેશનશિપ ભારે ચર્ચામાં રહ્યા હતા.

English summary
monalisa-nirhua rain dance video viral on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X