• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શૉર્ટ સ્કર્ટમાં ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનુ સેક્સી ફોટોશૂટ, સાડીમાં વરસાવ્યો કહેર, જુઓ ફોટો-વીડિયો

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનો જલવો હજુ પણ યથાવત જ છે. મોનાલિસા એવી ભોજપુરી અભિનેત્રી છે જેને ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેવા માટે કોઈ ફિલ્મ કે ટીવી શોની જરુર નથી. મોનાલિસાનુ ઈન્સ્ટાગ્રામ તેની સ્ટાઈલ અને ફેશન માટે મોટો મંચ છે. જ્યાં હંમેસા મોનાલિસા પોતાના કોઈને કોઈ ફોટા અને વીડિયો અપલોડ કરતી રહે છે. બિકિનીથી લઈને સાડી સુધી. મોનાલિસાનો અંદાજ જોઈને તમે પણ પોતાની નજર નહિ હટાવી શકો. મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર ફરીથી એક વાર સીડી પર બેસીને કેમેરા સામે સિઝલિંગ પોઝ આપ્યો છે. મોનાલિસાએ આ ફોટામાં બ્લેક ટૉપ અને શૉર્ટસ પહેર્યુ છે.

મોનાલિસાએ આપ્યો સેક્સી લુક

મોનાલિસાએ આપ્યો સેક્સી લુક

એક વાર ફરીથી મોનાલિસા અહીં પોતાના સેક્સી ફિગર સાથે ખુલ્લા વાળમાં ખૂબ જ દિલકશ અંદાજમાં દેખાઈ રહી છે. મોનાલિસાએ સીડીઓ પર બેસીને બોલ્ડ પોઝમાં ઘણા ફોટા ક્લિક કરાવ્યા છે. આને મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. મોનાલિસાએ આ ડ્રેસ સાથે સીડી પર પોતાના ત્રણ ફોટા અલગ-અલગ સ્ટાઈલ સાથે શેર કર્યા છે.

મોનાલિસાના હૉટ ફોટા

મોનાલિસાના હૉટ ફોટા

વળી, અન્ય એક ફોટામાં વેલેન્ટાઈન ડેની શરુઆત કરીને મોનાલિસા પોતાના પતિ વિક્રાંત સાથે રોઝ ડેનુ સેલિબ્રેશન કરી રહી છે. વળી, એક વાર ફરીથી દેસી રંગમાં મોનાલિસાએ સાડી સાથે પોતાની જૂની સ્ટાઈલ બતાવી છે. સાડીથી લઈને ડ્રેસ સુધી મોનાલિસાનો દરેક અંદાજ નિરાળો છે.

મોનાલિસાનો બોલ્ડ અંદાજ

મોનાલિસાનો બોલ્ડ અંદાજ

મોનાલિસા ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર કરે છે પરંતુ સૌથી વધુ તેના બિકિની ફોટાને પસંદ કરવામાં આવે છે. મોનાલિસાએ થોડા દિવસો પહેલા પતિ વિક્રાંત સાથે પોતાના ખાસ વેકેશનના ફોટા શેર કર્યા હતા. મોનાલિસાએ છેલ્લા અમુક વર્ષોમાં સતત પોતાની ફિટનેસનુ પણ ખૂબ ધ્યાન રાખ્યુ છે.

મોનાલિસાનો સાડીમાં દેસી લુક

મોનાલિસાનો સાડીમાં દેસી લુક

મોનાલિસાએ ભોજપુરી ઈન્ડસ્ટ્રીથી ત્યારે અંતર કરી લીધુ હતુ જ્યારે તે બિગ બૉસનો હિસ્સો બની હતી. મોનાલિસાનુ ફોકસ સતત હિંદી ટીવી શો પર છે. ટીવી શો 'નઝર'માં મોનાલિસાએ ડાયનની ભૂમિકા સાથે નેગેટીવ રોલમાં બધાની ચોંકાવી દીધા હતા.

મોનાલિસાનો બિકિની લુક

મોનાલિસાનો બિકિની લુક

મોનાલિસાની કમાણી પણ ઘણી વધુ છે. મોનાલિસા એક એપિસોડ માટે 40થી 50 હજાર આસપાસ ફી લે છે. મોનાલિસાએ વર્ષ 2017માં ભોજપુરી એક્ટર વિક્રાંત સિંહ રાજપૂત સાથે બિગ બૉસના ઘરમાં જ લગ્ન કર્યા હતા.

English summary
Monalisa sexy short skirt and desi sari photoshoot viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X