• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: જ્યારે પિંક સૂટ પહેરી બહાર નિકળી સેક્સી મોનાલિસા

By Staff
|

ભોજપુરી અને ટીવી સીરિયલ એક્ટ્રેસ મોનાલિસા હંમેશા પોતાની તસવીરો અને વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, જેને ફેન્સ પણ ઘણા પસંદ કરે છે. આ એક્ટ્રેસે ફરી એકવાર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પંજાબી ગર્લના લુકમાં જોવા મળી રહી છે. આ ક્લિપમાં મોનાલિસા બેબી પિંક સૂટમાં મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહી છે. પટિયાલા સલવાર સાથે તેનો કુર્તો આમતો પ્લેન હતો પણ તેની ડિઝાઈન આ હસીનાને હૉટ લુક આપી રહી હતી.

જુઓ વીડિયો

વીડિયો જોઈને લાગી રહ્યું છે કે આ આડ્રેસ ડ્રેસ તેણે પોતાના સીરિયલ માટે પહેર્યો હતો, કેમ કે આ ક્લિપ મોનાલિસાએ એક સેટ પર જ શૂટ કરી છે. આ વીડિયોની સાથે બેકગ્રાઉન્ડ સોંગ પટોલાનો યૂઝ કર્યો છે, જેના સિંગર ગુરુ રંધાવા છે. આ વીડિયો શેર કરતાં મોનાલિસાએ કેપ્શન આપ્યું, 'નિકલી પટોલા બનકે'

હૉટ પિક્સ

હૉટ પિક્સ

અગાઉ એક્ટ્રેસે હૉટ લાલ લેંઘામાં તસવીર શેર કરી હતી. જેમાંથી એકમાં તે પતિ સાથે જોવા મળી અને તેણે કેપ્શન આપી કડવા ચોથ વિશ કર્યું. હાલ અહીં જુઓ મોનાલિસાની અત્યાર સુધીની સૌથી હૉટ પિક્સ

જુઓ હૉટ પિક્સ

જુઓ હૉટ પિક્સ

મોનાલિસાનું ઈન્સ્ટાગ્રામ આવા પ્રકારની તસવીરોથી ભર્યું પડ્યું છે. જેમને જોયા બાદ તમને પણ વિશ્વાસ આવી જશે કે મોનાલિસાની આ સેક્સી તસવીરો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે. અહીં જુઓ મોનાલિસાની કેટલીક આવી જ તસવીરોની ઝલક...

ડાયનની ભૂમિકામાં

ડાયનની ભૂમિકામાં

નજર ટીવી શોમાં ડાયનની ભૂમિકામાં મોનાલિસાને બહુ પસંદ કરવામાં આવી રહી છે.

જબરદસ્ત લુક

જબરદસ્ત લુક

મોનાલિસાના આ આ લુકને બહુ પસંદ કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

પર ભારે એક્ટિવ ભોજપુરી ફિલ્મોમાં બોલ્ડ અંદાજ માટે મશહૂર મોનાલિસા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે.

લાખો ફોલોઅર્સ

લાખો ફોલોઅર્સ

મોનાલિસાના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે જેમની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે.

ડાંસ વીડિયો

ડાંસ વીડિયો

મોનાલિસા કેટલીયવાર સાડીમાં ડાંસ વીડિયો પણ શેર કરી ચૂકી છે.

બધા જ લુકમાં લાજવાબ

બધા જ લુકમાં લાજવાબ

મોનાલિસા પર દરેક પ્રકારના લુક ઓપે છે. તમે મોનાલિસાની આ તસવીરો જોઈને સમજી જ ગયા હશો.

ફિલ્મોની પણ સુપરસ્ટાર

ફિલ્મોની પણ સુપરસ્ટાર

મોનાલિસા ભોજપુરી ફિલ્મોની પણ સુપરસ્ટાર છે. તેના ડાંસ વીડિયો ભારે લોકપ્રિય છે.

Big Boss 13: સની લિયોનનો ખુલાસો, પારસે મારી સાથે ગંદી હરકત કરી, નોનવેજ જોક સંભળાવ્યા

English summary
monalisa shared her hot video on instagram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X