મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો સેક્સી ફોટો, હૉટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ
ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભનેત્રી મોનાલિસા પોતાના હૉટ સેક્સી લુક માટે હંમેશા છવાયેલી રહે છે. સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટો ઘણીવાર વાયરલ થતા રહે છે. હાલમાં મોનાલિસાએ પોતાના લેટેસ્ટ સેક્સી અવતારથી કહેર વર્તાવ્યો છે. તેનો આ અવતાર જોઈને ફેન્સ પોતાની આંખોને ઠંડક આપી રહ્યા છે.
|
સેક્સી લુક
પોતાની હૉનેસથી સૌના દિલો પર રાજ કરતી ભોજપુરી અભિનેત્રી સેક્સી લુક સાથે ફેન્સ માટે હાજર છે જેની બધાને ઘણા સમયથી રાહ હતી. લેટેસ્ટ ફોટોમાં મોનાલિસા કમાલની હૉટ લાગી રહી છે.
|
સેક્સી શોર્ટ ડ્રેસ
વાત કરીએ મોનાલિસાના લેટેસ્ટ સેક્સી ફોટોની તો આ ફોટોને મોનાલિસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. ફોટોમાં મોનાલિસા પીળા રંગના સેક્સી શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.
લાખો ફોલોઅર્સ
મોનાલિસાના ફોટા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે અને ફેન્સ પણ આના પર કમેન્ટ કરી રહ્યા છે. તેના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે.
આ પણ વાંચોઃ આ શું કરી રહી છે પૂનમ પાંડે! જુઓ સૌથી હૉટ ટૉપ 10 વીડિયો
સેક્સી અદાઓ
ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર હંમેશાથી મોનાલિસાના હૉટ અને સેક્સી ફોટો અને વીડિયો વાયરલ થતા રહે છે. તેની સેક્સી અદાઓના લોકો પણ દીવાના છે.
|
હૉટ લુક
ભોજપુરી સિનેમામાં પણ મોનાલિસાએ પોતાની સેક્સી અદાઓથી ઘણી ફિલ્મો હિટ કરાવી. સાથે જ ઘણી ફિલ્મોમાં તેને અભિનેતા સાથે ભરપૂર રોમાન્સ કરતી પણ જોવામાં આવી.
|
સવાસોથી વધુ ભોજપુરી ફિલ્મો
મોનાલિસા લાંબા સમયથી ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તેણે અત્યાર સુધીમાં સવાસોથી વધુ ભોજપુરી ફિલ્મો કરી છે.
|
નાના પડદે પણ છવાઈ
ભોજપુરી સાથે મોનાલિસા હિંદી, બંગાળી, ઓડિયા, તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળી. મોટા પડદે પોતાના જલવો વિખેર્યા બાદ મોનાલિસા હાલમાં નાના પડદે છવાયેલી છે.
ફેન્સ બન્યા દીવાના
મોનાલિસા સ્ટાર પ્લસના શો ડાયનમાં મોહનાની ભૂમિકા નિભાવી રહી છે પરંતુ ફેન્સ તેની ભોજપુરી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. જો કે મોનાલિસાની કોઈ પણ ફિલ્મની ઘોષણા કરવામાં આવી નથી.
|
દેશી લુક
મોનાલિસાના આ સાડી પહેરેલ દેશી લુકના લાખો ફેન્સ દીવાના બન્યા. જેને સોશિયલ મીડિયા પર લાખો લાઈક્સ મળી.
|
અફલાતૂન ફોટો
મોનાલિસા આ રેડ બિકિનીમાં અફલાતૂન લાગી રહી છે.