આ સ્ટાર્સે કરાવ્યુ ટૉપલેસ અને ન્યૂ઼ડ ફોટોશૂટ, જુઓ બૉલિવુડના સૌથી વિવાદિત PICS
બૉલિવુડ સ્ટાર્સનુ દરેક નિવેદન અને ફોટા લાઈમલાઈટમાં આવતા સમય નથી લાગતો. આ જ કારણ છે કે ઘણી વાર બૉલિવુડ સ્ટાર્સ પોતાના કૉન્ટ્રોવર્સિયલ ફોટાના કારણે પણ ચર્ચામાં રહે છે. આજથી નહિ પરંતુ 90ના દશક કરતા પણ પહેલાથી આ ચાલતુ આવે છે. 90ના દશકના પણ ઘણા ફોટા વિવાદિત રહ્યા છે અને આજે પણ ફેન્સને બૉલિવુડ સ્ટાર્સના ઘણા ફોટા એવા જોવા મળે છે જે ચોંકાવી દે છે. મમતા કુલકર્ણીનુ ટૉપલેસ ફોટોશૂટ હોય કે મહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટ સાથે કરવામાં આવેલી કિસવાળો વિવાદિત ફોટો. આ રીતે અક્ષય કુમાર, રણવીર સિંહથી લઈને શિલ્પા શેટ્ટીના પણ ઘણા એવા ફોટા છે જે વિવાદોમાં રહ્યા અને પછી આ સ્ટાર્સને બહુ ખરુ-ખોટુ સાંભળવુ પડ્યુ. જુઓ બૉલિવુડના સૌથી વિવાદિત અને શૉકિંગ ફોટા જેને જોઈને તમે પણ ચોંકી જશો.

મીકા સિંહ અને રાખીનો વિવાદિત કિસ ફોટો
એક વાર પાર્ટીમાં સિંગર મીકા સિંહે રાખી સાવંતેને કિસ કરી. રાખીએ જબરદસ્તીનો આરોપ લગાવ્યો. આ રીતે આ ફોટો ખૂબ વિવાદમાં રહ્યો.

મહેશ ભટ્ટનો દીકરી સાથે કિસ ફોટો
મહેશ ભટ્ટે એક ફિલ્મ મેગેઝીન માટે પોતાની દીકરી પૂજા ભટ્ટ સાથે બોલ્ડ ફોટો શૂટ કરાવ્યો હતો. જેમાં તે દીકરી સાથે કિસ કરતા જોવા મળ્યા હતા. આ ફોટાએ ખૂબ જ વિવાદ ઉપજાવ્યો હતો.

શક્તિ કપૂરનુ અટપટુ ફોટોશૂટ
આ ફોટોશૂટ જૂનુ છે જ્યારે શક્તિ કપૂર તેને કરાવ્યા બાદ ખૂબ જ વિવાદોમાં રહ્યા હતા.

શિલ્પા શેટ્ટીનો વિવાદિત ફોટો
શિલ્પા શેટ્ટીના આ ફોટો પણ ઘણો શૉકિંગ છે જેને જોયા બાદ ફેન્સને પણ ઝટકો લાગ્યો હતો.

અક્ષય કુમારનો વિવાદિત ફોટો
અક્ષય કુમારનો આ આજ સુધીનો સૌથી વિવાદિત ફોટો છે. જ્યારે તે એક ઈવેન્ટમાં પોતાની જીન્સની ઝીપ પત્ની ટ્વિંકલ ખન્ના પાસે ખોલાવવા લાગ્યા હતા. આ ફોટો પર પણ ખૂબ જ હોબાળો થયો હતો.

વીણા મલિક
પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે એક મેગેઝીન માટે ન્યૂ઼ડ ફોટોશૂટ કરાવ્યુ હતુ. આ ફોટોશૂટમાં તેણે પોતાના બૉડી પર આઈએસઆઈનુ વિવાદિત ટેટૂ પણ કરાવ્યુ હતુ. જેના માટે તેને ઘણુ ખરુ-ખોટુ સાંભળવુ પડ્યુ હતુ.
વીણા મલિક
પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે એક મેગેઝીન માટે ન્યૂ઼ડ ફોટોશૂટ કરાવ્યુ હતુ. આ ફોટોશૂટમાં તેણે પોતાના બૉડી પર આઈએસઆઈનુ વિવાદિત ટેટૂ પણ કરાવ્યુ હતુ. જેના માટે તેને ઘણુ ખરુ-ખોટુ સાંભળવુ પડ્યુ હતુ.

શર્લિન ચોપડા
શર્લિન ચોપડા આમ તો હંમેશાથી જ પોતાના શૉકિંગ ફોટાના કારણે ચર્ચામાં રહે છે પરંતુ તેનુ આ ફોટોશૂટ ઘણી સનસનીભર્યુ રહ્યુ હતુ.

કરિશ્મા કપૂર અને અક્ષય ખન્ના
આ ફોટો પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

મલ્લિકા શેરાવત
વર્ષ 2011માં મલ્લિકા આ ફોટાશૂટના કારણે મીડિયાની હેડલાઈનમાં છવાઈ ગઈ હતી. જેમાં તેણે ટૉપની જગ્યાએ નેકલેસ કેરી કર્યો હતો.

જ્હૉન અબ્રાહમ-ઉદિતા ગોસ્વામી
જ્હૉન અબ્રાહમ અને ઉદિતા ગોસ્વામીો આ ફોટો તેમની ફિલ્મ પાપમાંથી સામે આવ્યો હતો જે ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

મમતા કુલકર્ણી
80-90ના દશકમાં મમતા કુલકર્ણી એ અભિનેત્રી હતી જેણે સ્ટારડસ્ટ મેગેઝીન માટે હૉટ ટૉપલેસ ફોટોશૂટ કરાવીને રાતોરાત સનસની મચાવી દીધી હતી.

રણવીર સિંહનો વિવાદિત ફોટો
જીક્યુ મેગેઝીન ફોટોશૂટના કારણે રણવીર સિંહ આ રીતનો પોઝ આપતો જોવા મળી રહ્યો હતો. આ ફોટો તેના ફેન્સ માટે ઘણો શૉકિંગ રહ્યો હતો.

મિલિંદ સોમનનુ ન્યૂડ ફોટોશૂટ
મિલિંદ સોમને આ વર્ષે ન્યૂડ ફોટોશૂટ શેર કરીને સનસની મચાવી દીધી હતી. જેના માટે ઘણો વિવાદ થયો અને તેણે સફાઈ પણ આપવી પડી.
Bigg Boss 14: 'પુરુષોને ખૂણામાં લઈને જાય છે', રાખી સાવંત અને નિક્કી તંબોલી વચ્ચે ગંદી લડાઈ