Mothers Day Special : જુઓ લવિંગ મૉમ સાથે સ્ટાર્સ
મુંબઈ, 10 મે : ભારત સહિત સમગ્ર વિશ્વમાં મધર્સ ડેની જોરદાર ઉજવણી થઈ રહી છે. તેવામાં બૉલીવુડ કઈ રીતે બાકાત રહી જાય. બૉલીવુડમાં પણ મધર્સ ડેએ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.
મધર્સ ડે એટલે માતાને સમર્પિત દિવસ. આ દુનિયામાં દરેક વ્યક્તિનો અસ્તિત્વ તેના માતાને કારણ જ છે. એ વાત સૌ જાણે છે. તેવામાં બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ સારી રીતે જાણે છે કે જો તેમના માતા ન હોત, તો કદાચ તેઓ આ દુનિયામાં જ ન હોત અને ઘણાં માટે તો માતા જ તેમની સફળતાનો પાયો બન્યાં છે.
તાજેતરમાં જ બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવતે પણ જણાવ્યુ હતું કે તેમના માતા તેમના પ્રેરક છે, તો વિદ્યા બાલન, કૅટરીના કૈફ, કરીના કપૂર, કરિશ્મા કપૂર, કાજોલ જેવી અભિનેત્રીઓ આજે જે મુકામે પહોંચી છે, તેમાં તેમની માતાનો મહત્વનો ફાળો રહ્યો છે. રણબીર કપૂર પણ પોતાના મૉમ સાથે એટલો જ પ્રેમ કરે છે. તાજેતરમાં તેમણે માતા નીતૂ સિંહ સાથે પરફૉર્મ કરી પોતાનો પ્રેમ વ્યક્ત પણ કર્યો હતો.
આવો તસવીરોમાં જોઇએ બૉલીવુડ સેલિબ્રિટીઓને તેમના લવિંગ મૉમ સાથે.

વિદ્યા બાલન
માતા સરસ્વતી બાલન સાથે વિદ્યા બાલન.

અભિષેક બચ્ચન
માતા જયા બચ્ચન સાથે અભિષેક બચ્ચન.

પ્રિયંકા ચોપરા
માતા મધુ ચોપરા સાથે પ્રિયંકા ચોપરા.

સિકંદર ખેર
માતા કિરણ સાથે સિકંદર ખેર.

સોનાક્ષી સિન્હા
માતા પૂનમ સિન્હા સાથે સોનાક્ષી સિન્હા.

રણબીર કપૂર
માતા નીતૂ સિંહ સાથે રણબીર કપૂર.

એશા દેઓલ
માતા હેમા માલિની સાથે એશા દેઓલ.

ટ્વિંકલ ખન્ના
માતા ડિમ્પલ કાપડિયા સાથે ટ્વિંકલ ખન્ના.

સોનૂ નિગમ
માતા શોભા નિગમ સાથે સોનૂ નિગમ. કેટલો પ્રેમ કરે છે સોનૂ. એટલે જ તો જ્યારે તેમના માતાનું અવસાન થયું, ત્યારે તેઓ રીતસર ભાંગી જ પડ્યા હતાં.

સોનમ કપૂર
માતા સુનીતા કપૂર સાથે સોનમ કપૂર.

સોહા અલી ખાન
માતા શર્મિલા ટાગોર સાથે સોહા અલી ખાન.

શિલ્પા શેટ્ટી
માતા સુનંદા શેટ્ટી સાથે શિલ્પા શેટ્ટી.

સલમાન ખાન
માતા સલમા ખાન સાથે સલમાન ખાન.

નેહા ધુપિયા
માતા મનપિંદર સાથે નેહા ધૂપિયા.

કાશ્મીરા શાહ
માતા સાથે કાશ્મીરા શાહ

કરીના કપૂર
માતા બબીતા કપૂર સાથે કરીના કપૂર.

કાજોલ-તનીષા
માતા તનુજા સાથે કાજોલ અને તનીષા મુખર્જી.

જિયા ખાન
માતા રાબિયા ખાન સાથે જિયા ખાન. જોકે જિયા હવે હયાત નથી.

ઐશ્વર્યા રાય
માતા વૃંદા સાથે ઐશ્વર્યા રાય.

આમિર ખાન
માતાને હજ કરાવવા લઈ જતા આમિર ખાન.

દીપિકા પાદુકોણે
માતા ઉજ્જલ પાદુકોણે સાથે દીપિકા પાદુકોણે.

કાજોલ
માતા તનુજા સાથે કાજોલ.

બિપાશા બાસુ
માતા મમતા બાસુ સાથે બિપાશા બાસુ.

ઐશ્વર્યા રાય
માતા વૃંદા રાય સાથે ઐશ્વર્યા રાય.