India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જન્મદિવસે મૌની રૉયના હૉટ અને બોલ્ડ ફોટા થયા વાયરલ, નજર નહિ હટાવી શકો તમે!

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મૌની રૉય પોતાની ફિટનેસ અને સ્ટાઈલથી બૉલિવુડની ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે. હાલમાં મૌની રૉય ચર્ચામાં છે અને તેનુ કારણ છે તેનો જન્મદિવસ. 28 સપ્ટેમ્બરે તેણે જન્મદિવસ મનાવ્યો. સોશિયલ મીડિયા પર અઢળક લોકોએ તેને વિશ કર્યુ. મૌની રૉય એક શાનદાર કલાકાર છે કે જે ટીવીમાંથી ફિલ્મોમાં આવી છે. તેના જન્મદિવસે તેના અમુક હૉટ ફોટા ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કે જે મૌની રૉયે ખુદ પોસ્ટ કર્યા છે. મૌની રૉયે આ ફોટાથી કહેર વરસાવ્યો છે.

બૉલિવુડની ફિટનેસ લવર

બૉલિવુડની ફિટનેસ લવર

બોલ્ડ અને સેક્સી મૌની રૉય ફેન્સ માટે હંમેશા આ રીતના ફોટા શેર કરતી રહે છે અને તેમને પોતાના દીવાના બનાવતી રહે છે. મૌની રૉયની સફળતાનો રાઝ તેની એક્ટિંગ સાથે ટોન ફિગર પણ છે. તેનુ ગ્લેમર તેને ટીવીથી બૉલિવુડ તરફ લઈ આવ્યુ છે. મૌની રૉય બૉલિવુડની ફિટનેસ લવર માનવામાં આવે છે.

રિલેશનશિપ સ્ટેટસ

રિલેશનશિપ સ્ટેટસ

હાલમાં એ વાત સામે કે દૂબઈ બેઝ કોઈ બેંકર સાથે મૌની રૉય લગ્ન કરી શકે છે. જો કે મૌની રૉયે આના પર મૌન સાધી રાખ્યુ છે. ફેન્સ તેનુ રિલેશનશિપ સ્ટેટસ જાણવા માટે ઉત્સુર છે. તેના રિલેશનશિપને લઈને હાલમાં કોઈ પ્રકારનુ અધિકૃત એલાન થયુ નથી. 28 સપ્ટેમ્બરે મૌની રૉયના જન્મદિવસે તેને ઘણા લોકોએ વિશે કર્યુ. મંદીરા બેદીએ પણ તેની ઘણી પ્રશંસા કરી.

મૌની રૉયનુ વર્કફ્રંટ

મૌની રૉયનુ વર્કફ્રંટ

વર્કફ્રંટની વાત કરીએ તો મૌની રૉય હાલમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને બિઝી છે અને સતત આના વિશે કંઈને કંઈ એક્ટિવિટી કરતી રહે છે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને નાગાર્જૂન જોવા મળશે. મૌની રૉયે થોડા વર્ષો પહેલા અક્ષય કુમાર સાથે ડેબ્યુ કર્યુ હતુ. તેણે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેનુ એક ગીત 'ગલી ગલીમે' કે જે કેજીએફ ચેપ્ટર 1માં આવ્યુ હતુ તે ઘણુ ફેમસ થયુ હતુ.

English summary
Mouni Roy's hot and bold pictures goes viral on her Birthday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X