• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્લેક બિકિનીમાં મૌની રૉયનુ બોલ્ડ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

By Desk
|
Google Oneindia Gujarati News

મૌની રૉય ઘણી વાર પોતાના શાનદાર ફોટા માટે ચર્ચામાં રહે છે અને અત્યારે પણ તેના અમુક બોલ્ડ અને સેક્સી ફોટા સોશઇયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મૌની રૉય આ ફોટામાં ઘણી હૉટ લાગી રહી છે અને બ્લેક બિકિનીમાં જોવા મળી રહી છે. તેના ફોટા પર લોકો જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. મૌની રૉયના આ ફોટા પરથી નજર હટાવવી મુશ્કેલ છે. ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોએ તહેલકો મચાવ્યો છે અને ફેન્સ તત તેનેશેર કરી રહ્યા છે.

અભિનેત્રી મૌની રૉય હાલમાં ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે ચર્ચામાં છે અને આ ફિલ્મમાં તેની ભૂમિકા શાનદાર રહેવાની છે. અબિનેત્રીએ પોતાના બૉલિવુડ કરિયરની શરૂઆત ફિલ્મોમાં ગોલ્ડ ફિલ્મથી કરી હતી અને તેને ઘણી પસંદ કરવામાં આવી હતી.

ગોલ્ડ ફિલ્મમાં મૌની રૉયે અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરી હતી. બંનેની આ ફિલ્મ ઘણી હૉટ સાબિત થઈ હતી. આ પહેલા મૌની રૉયને ફિલ્મ જગતમાં નાગિન ટેલીવિઝન સીરિયલથી ખૂબ ફેમ મળી હતી.

Pics: 'મોહબ્બતે' ફેમ કિમ શર્માએ 40ની ઉંમરે પાણીમાં લગાવી આગPics: 'મોહબ્બતે' ફેમ કિમ શર્માએ 40ની ઉંમરે પાણીમાં લગાવી આગ

English summary
Mouni roy share bold pictures in Black Bikini goes viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X