મોની રોયે બિકીનીમાં એક પછી એક હોટ તસવીરો શેર કરી, એકલામાં જુઓ
આજકાલ મોની રોયના સિતારા બુલંદી પર છે. ટીવીથી સ્ટાર બનનાર મોની હવે ફિલ્મોમાં પણ સફળતા મેળવી ચુકી છે. અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ ઘ્વારા સ્ટાર બનનારી મોની રોય હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટો ઘ્વારા ચર્ચામાં છે. રોજ તેની કોઈને કોઈ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી જ રહે છે.
હાલમાં મોની રોયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ફોટો શેર કરી છે. આ ફોટોમાં મોની રોય બિકીનીમાં જોવા મળી રહી છે. બિકીનીમાં મોની રોયનો આવો કાતિલ અંદાઝ દીવાના બનાવી દેશે. મોની રોયની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
મૌની રોય હાલમાં તેની બે ફિલ્મોની તૈયારી કરી રહી છે, પહેલી ફિલ્મ રાજકુમાર રાવ સાથેની મેડ ઇન ચાઇના અને બીજી અયાન મુખર્જી સાથે બ્રહ્માસ્ત્ર છે. દરમિયાન, મૌની તેના આરામ માટે સમય કાઢી લે છે. આવા જ એક સમયની તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે
આ તસ્વીરમાં મોની રોય ખુબ જ સેક્સી લાગી રહી છે. મોની રોયની તસ્વીર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે અને લોકોના હોશ પણ ઉડાવી રહી છે. મૌની રોયે તેની ટીવી કરિયરની શરૂઆત એકતા કપૂરની સિરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ઘ્વારા કરી હતી.
View this post on InstagramA warm cup of paradise .... #birthdayescape @discoversoneva
A post shared by mon (@imouniroy) on
મૌનીએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત અક્ષય કુમારની ગોલ્ડથી કરી હતી, ત્યારબાદ તે જ્હોન અબ્રાહમની સામે રોમિયો અકબર વાલ્ટરમાં જોવા મળી હતી. મોની રોય સિવાય ટીવીની એવી ઘણી સ્ટાર છે, જેઓ પોતાની બિકીની ફોટો શેર કરતા રહે છે. તો એક નજર તેવા સ્ટાર પર પણ કરો..

મૌની રોય
મોની રોય હંમેશા સોશ્યિલ મીડિયા પર હોટ બિકીની ફોટો પોસ્ટ કરતી રહે છે અને તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ પણ થાય છે

સલમાન ખાનની ખાસ મિત્ર
મૌની રોય સલમાન ખાનની ખાસ મિત્ર હોવાનું કહેવાય છે. સલમાનના દરેક ટેલિવિઝન શો કે એપિસોડમાં મૌની જોવા મળે છે.

લોકપ્રિય
મોની રોય આજકાલ ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીમાં જોડાઈ ચુકી છે. જેનું તેની એક પછી એક આવી રહેલી બોલિવૂડ ફિલ્મો છે.

પતિ પત્ની ઔર વો
મોની રોય વર્ષ 2009 દરમિયાન ગૌરવ ચોપરા સાથે "પતિ પત્ની ઔર વો" માં જોવા મળી હતી. તેની સાથે તેઓ ટીવી શૉ "દો સહેલીયા" માં પણ જોવા મળી હતી.

કરિયરની શરૂઆત
પોતાના કરિયરની શરૂઆત મોની એ એકતા કપૂર નો શૉ "ક્યુ કી સાસ ભી કભી બહુ" ઘ્વારા કરી હતી.

સુપરસ્ટાર
નાગિન સિરિયલ આવતા જ મોની રોય સુપરસ્ટાર બની ગયી. આ શૉ નંબર વન બનતા મોની રોય પણ નંબર વન અભિનેત્રી બની ગયી.

બોલિવૂડમાં સફળ
મૌનીએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત અક્ષય કુમારની ગોલ્ડથી કરી હતી, ત્યારબાદ તે જ્હોન અબ્રાહમની સામે રોમિયો અકબર વાલ્ટરમાં જોવા મળી હતી. જયારે હવે તેની સાથે રાજકુમાર રાવ સાથેની મેડ ઇન ચાઇના અને બીજી અયાન મુખર્જી સાથે બ્રહ્માસ્ત્ર જેવી મેગા ફિલ્મો છે.
અદા શર્માની આ ફોટો તમારા પરસેવા છોડાવી દેશે, બધું જ દેખાયું