• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઋતિક રોશનની હીરોઈન મૃણાલ ઠાકુરે શેર કર્યો બ્લેક બિકિની ફોટો, ઈન્ટરનેટ પર મચાવ્યુ 'તૂફાન'

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મૃણાલ ઠાકોર ઈન્ટરનેટ પર બોલ્ડ ફોટાના કારણે છવાયેલી છે. મૃણાલ ઠાકોરના બોલ્ડ અવતાર ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં મોનોકનીમાં તે જોવા મળી રહી છે. મૃણાલ ઠાકુરના આ સેક્સી ફોટો દરેકનુ અટેન્શન બનેલા છે. મૃણાલ ઠાકુરે વેરીફાઈડ ઈન્સ્ટાગ્રામ પર સેક્સી ફોટા શેર કર્યા છે. આમાં તે બ્લેક બિકિનીમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર મૃણાલના આ ફોટાએ હોબાળો મચાવી દીધો છે. અત્યાર સુધી અઢળક યુઝર્સે આ ફોટાને લાઈક અને શેર કર્યા છે.

મૃણાલ ઠાકુર 'તૂફાન' ફિલ્મમાં જોવા મળી

મૃણાલ ઠાકુર 'તૂફાન' ફિલ્મમાં જોવા મળી

મૃણાલ ઠાકુર આ વર્ષે રિલીઝ થયેલી તૂફાનમાં જોવા મળી. તૂફાનમાં તે ફરહાન અખ્તર સાથે કામ કરતી જોવા મળી. તૂફાન ઓટીટી પ્લેટફૉર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ. હવે મૃણાલ ઠાકુર પોતાની આવનારી ફિલ્મોના શૂટિંગમાં બિઝી થઈ ચૂકી છે. 1 ઓગસ્ટ 1992માં જન્મેલી મૃણાલ ઠાકુરે હિંદી ફિલ્મો ઉપરાંત મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. ફિલ્મી જગતમાં તેનુ ઘણુ નામ છે અને તેણે પોતાના અભિનયના દમ પર ખૂબ પ્રશંસા પણ મેળવી છે.

કુમકુમ ભાગ્યમાં મૃણાલ ઠાકુર

કુમકુમ ભાગ્યમાં મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુર વર્ષ 2014-2016 વચ્ચે ઝી ટીવીની લોકપ્રિય સીરિયલ કુમકુમ ભાગ્યમાં પણ કામ કરી ચૂકી છે. તે આ સીરિયલમાં બુલબુલ અરોરાની ભૂમિકામાં જોવા મળી.

સુપર 30થી થઈ ફેમસ

સુપર 30થી થઈ ફેમસ

લવ સોનિયા ફિલ્મ બાદ મૃણાલ ઠાકુર ઋતિક રોશનની સુપર 30 ફિલ્મમાં જોવા મળી. ફિલ્મ હિટ થઈ અને બંનેની જોડી પણ સફળ થઈ.

બટલા હાઉસ

બટલા હાઉસ

જ્હૉન અબ્રાહમ સાથે પણ મૃણાલ ઠાકુરની જોડી બટલા હાઉસ જેવી હિટ ફિલ્મમાં જોવા મળી ચૂકી છે. મૃણાલ ઠાકુરની સિમ્પલિસિટીના કારણે તે દરેકને ખૂબ ગમે છે.

મૃણાલ ઠાકુરનો ગ્લેમરસ અવતાર

મૃણાલ ઠાકુરનો ગ્લેમરસ અવતાર

શાહિદ કપૂરની જર્સીથી લઈને આંખ મિચોલી જેવી ઘણી ફિલ્મો મૃણાલ ઠાકુર પાસે છે. મૃણાલ ઠાકુરનો ગ્લેમરસ અવતાર ઘણી વાર સોશિયલ મીડિયા જોવા મળે છે. તે ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફૉર્મ પર એટલી લોકપ્રિય છે કે તેને લાખો યુઝર્સ ફોલો કરે છે.

English summary
Mrunal Thakur hot and bold bikini pics set fire on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X