ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?
 • search

Pics : યુવાનો માટે જ હશે મોનિકા ડોગરાની ફૅશન બ્રાન્ડ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 4 જાન્યુઆરી : ગાયિકા અને અભિનેત્રી મોનિકા ડોગરા પોતાની ખાસ સ્ટાઇલ માટે જાણીતા છે. તેઓ પોતાની ફૅશન બ્રાન્ડ લૉન્ચ કરવા જઈ રહ્યાં છે. તેઓ કહે છે કે આ ફૅશન બ્રાન્ડ તેવા યુવાનો માટે હશે કે જેઓ પોતાના વ્યક્તિત્વને પ્રદર્શિત કરવા માંગે છે.

  પોતાના જીવન અને વ્યક્તિત્વમાંથી પ્રેરણા લેનાર મોનિકા ડોગરા ટુંકમાં જ પોતાની વસ્ત્ર તેમજ અન્ય ફૅશન સંબંધી બ્રાન્ડ લૉન્ચ કરવાનાં છે. એક નિવેદનમાં મોનિકાએ જણાવ્યું - આ વિચાર મૂળત્વે તે હકીકતમાંથી સ્ફુર્યું છે કે મને હંમેશા સ્વીકારવામાં આવી અને મને મારી બિનપરમ્પરાગત તથા ખૂબ જ વ્યક્તિગત ફૅશન સ્ટાઇલ માટે વખાણવામાં આવી.

  આવો તસવીરો સાથે જાણીએ વધુમાં શું કહે છે મોનિકા ડોગરા :

  વ્યાજબી-સુલભ વસ્ત્રો

  વ્યાજબી-સુલભ વસ્ત્રો

  મોનિકા ડોગરા કહે છે - હું હંમેશા વ્યાજબી તેમજ સુલભ વસ્ત્રોમાં રસ ધરાવતી આવી છું.

  અર્થપૂર્ણ જરૂરિયાત

  અર્થપૂર્ણ જરૂરિયાત

  મોનિકાએ જણાવ્યું - મારી ફૅશન બ્રાન્ડ તેવા યુવાનોની જરૂરિયાતનું ધ્યાન રાખશે કે જે અનેક અર્થોમાં અર્થપૂર્ણ છે.

  વ્યક્તિત્વ પ્રદર્શન

  વ્યક્તિત્વ પ્રદર્શન

  તેમણે જણાવ્યું - મારી ફૅશન બ્રાન્ડ તેવા યુવાનો માટે હશે કે જેઓ આ પ્રકારના કપડા પહેરવા માંગે છે કે જેથી તેમનું વ્યક્તિત્વ પ્રદર્શિત થાય.

  વ્યસ્ત મોનિકા

  વ્યસ્ત મોનિકા

  ગાયિકા અને અભિનેત્રી મોનિકા ડોગરા આજકાલ પોતાના બૅન્ડ સાથે લાઇવ પરફૉર્મન્સ આપવામાં વ્યસ્ત

  સોલો આલબમ

  સોલો આલબમ

  મોનિકા ડોગરા પોતાનું પ્રથમ સોલો આલબમ પણ રેકૉર્ડ કરી રહ્યાં છે.

  ફિલ્મોમાં પણ સક્રિય

  ફિલ્મોમાં પણ સક્રિય

  બ્રેક કે બાદ ફિલ્મમાં ગીત ગાનાર, ધોબી ઘાટ ફિલ્મથી બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અને છેલ્લે ડેવિડ ફિલ્મમાં દેખાયેલા મોનિકા ડોગરા કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી રહ્યાં છે.

  English summary
  Singer-actress Monica Dogra, known for distinct style statements, is the next in line to launch her own fashion line. She says it is aimed at youths who wish to showcase their own individuality.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more