For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : પોતાના માતાને આદર્શ ગણે છે ઔરંગઝેબ ગર્લ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 જૂન : બૉલીવુડમાં ઔરંગઝેબ ફિલ્મ સાથે કૅરિયર શરૂ કરનાર અભિનેત્રી સાશા આગા પોતાના માતાને પોતાના આદર્શ ગણે છે. એક સમયના પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રી સલમા આગાના આ અભિનેત્રી પુત્રીએ ઔરંગઝેબ ફિલ્મમાં અર્જુન કપૂર સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી છે.

સાશા આગાએએ પોતાના માતા અને જાણીતા અભિનેત્રી-ગાયક સલમા આગા અંગે જણાવ્યું કે તેઓ તેમના મિત્રની જેમ છે. તેઓ સામાન્ય રીતે તેમના કૅરિયર અંગે નિર્ણય લઈ માર્ગદર્શન આપે છ.

સાશાએ જણાવ્યું - તેઓ બહુ મદદકર્તા છે. તેઓ હંમેશા મને માર્ગદર્શન આપે છે. મારા જીવનમાં તેઓ મારા માટે મિત્ર જેવા છે. તેઓ મારા માટે હંમેશા તૈયાર રહે છે અને મારૂં ખ્યાલ રાખે છે.

ગઈકાલે રિલીઝ થયેલી ઔરંગઝેબ ફિલ્મથી બૉલીવુડમાં કૅરિયર શરૂ કરનાર સાશાએ જણાવ્યું - હું તેમની સલાહ લઉ છું. તેઓ હંમેશા મારા પાત્ર અને તેના પ્રત્યે મારી સહજતા અંગે, મારી વિચારસરણી અંગે વાતો કરે છે. મને આ બહુ સારૂં લાગે છે કે જ્યારે આ પ્રકારની બાબતોમાં મને યોગ્ય અભિગમ મળે છે.

આવો તસવીરો સાથે જોઇએ સાશા આગાએ વધું શું કહ્યું.

સાશા આગા

સાશા આગા

અર્જુન કપૂર સાથે પ્રથમ ફિલ્મ કરનાર સાશા આગાએ જણાવ્યું - જ્યારે કોઈ સિને-પરિવાર સાથે સંબંધ ધરાવતો હોય, તો દબાણ વધી જાય છે.

સાશા આગા

સાશા આગા

તેમણે જણાવ્યું - હું જુદા-જુદા પ્રકારના પાત્રોની પસંદગી કરવા માંગુ છું. હું કીઓ પણ ભૂમિકા દોહરાવવા નથી માંગતી. તેમાં પરિવર્તન ચાલુ રહેશે.

સાશા આગા

સાશા આગા

સાશા આગા સિનેમા ઉદ્યોગની પ્રતિસ્પર્ધાથી વાકેફ છે, પરંતુ તેઓ હકારાત્મક વલણ ધરાવે છે.

સાશા આગા

સાશા આગા

તેમણે જણાવ્યું - હું એક કલાકારની જેમ હંમેશા એવા કલાકારના વખાણ કરુ છું કે જે પડદા ઉપર મને આકર્ષે છે અને હું તેનાથી જોડાણ અનુભવુ છું.

સાશા આગા

સાશા આગા

સાશાએ જણાવ્યું કે પરિણીતી ચોપરા કે પછી અનુષ્કા શર્મા એવા અભિનેત્રીઓ છે કે જે મને પડદા ઉપર આકર્ષે છે અને હું તેમની સાથે જોડાણ અનુભવું છું.

સાશા આગા

સાશા આગા

પાકિસ્તાની અભિનેત્રી સલમા આગાના આ પુત્રી સાશા આગાએ ઔરંગઝેબ ફિલ્મથી પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત કરી છે.

સાશા આગા

સાશા આગા

પોતાની પ્રથમ જ ફિલ્મમાં સાશાએ પોતાની એક્ટિંગ દ્વારા લોકોના વખાણ પ્રાપ્ત કર્યાં છે.

English summary
Bollywood actress Sasha Agha says her mother, veteran actress Salma Aagha, is like a friend to her, and that she often guides her in career decisions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X