
નમ્રતા મલ્લાએ ટુ-પીસ પહેરી બોલ્ડ પોઝ આપ્યા, બિકીનીમાં ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી!
અભિનેત્રી નમ્રતા મલ્લા હોટ ડાન્સ વીડિયો અને તસવીરો દ્વારા પોતાની સ્ટાઈલ બતાવતી રહે છે. આ વખતે અભિનેત્રીએ મોનસૂન લુક બતાવ્યો છે. તે ઘણીવાર બિકીનીમાં જ ફોટોશૂટ કરાવતી રહે છે.

પ્રિન્ટેડ બિકીનીમાં નમ્રતા
નમ્રતા પોતાની બોલ્ડ અને હોટ સ્ટાઇલ માટે જાણીતી છે. નમ્રતા દરરોજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સિંગ વીડિયો શેર કરે છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરે છે. આ વખતે હોટ ડાન્સરે પ્રિન્ટેડ બિકીનીમાં ધૂમ મચાવી છે.

નમ્રતાએ ફિગર ફ્લોન્ટ કરતા પોઝ આપ્યા
આ વખતે નમ્રતા મલ્લાએ ચાહકો માટે મનોરંજનની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. નમ્રતાએ તેના નવા ફોટોશૂટમાં અલગ અલગ એંગલથી પોઝ આપી પોતાનું ફિગર ફ્લોન્ટ કર્યુ છે. તેની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે

મલ્ટી કલર બિકીનીમાં હોટ લાગી રહી છે
આ ફોટોમાં નમ્રતા મલ્ટી કલર સેક્સી બિકીનીમાં સ્ટ્રેટ લુક બતાવ્યો છે. જેમાં તે તેના થાઈ અને પગને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. અહીં તેણે પોતાનું આખું શરીર બતાવ્યું છે.

આકર્ષક કેપ્શન આપ્યુ
નમ્રતા મલ્લાએ આ બોલ્ડ તસવીરો સાથે કેપ્શન આપ્યું છે - Heal, learn, grow, love. આની સાથે તેણે તેના પર બે હાર્ટ ઇમોજીસ મૂક્યા છે.

નમ્રતા હોટ લાગી રહી છે
અભિનેત્રીએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર પ્રિન્ટેડ બિકીની પહેરીને અલગ-અલગ પોઝ આપ્યા છે. કેટલીક તસવીરોમાં તે બેઠી છે અને કેમેરા તરફ તેના એક્સ્પ્રેશન બતાવી રહી છે.

ફોટોએ આગ લગાવી
નમ્રતા મલ્લાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ તસવીરો અપલોડ કરી છે. ચાહકો તેની દરેક તસવીરો અને વિડિયોને હાથોહાથ લે છે. લેટેસ્ટ તસવીરોમાં નમ્રતાએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે
ફેન્સ આ તસવીરો પર જોરદાર કમેન્ટ્સ આપી છે. એક યુઝરે અભિનેત્રીને હોટી ફોરએવર કહ્યું છે. તો અન્ય ચાહકોએ તેણીને સેક્સી ગણાવી છે. તે જ સમયે, મોટાભાગના વપરાશકર્તાઓએ ફેવલસ કહ્યું છે.