• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અજય દેવગણ સાથે કામ કરી ચૂકી છે નતાસા સ્ટાનકોવિક- હાર્દિક પાંડ્યાની દુલ્હનિયાની તસવીરો

By Staff
|

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની મંગેતર નતાસા સ્ટાનકોવકે એક ખાસ ઘોષણા સાથે ફેન્સને સરપ્રાઈઝ કરી દીધા છે. નતાસાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા પોતાની પ્રેગ્નન્સી અનાઉન્સ કરી છે. આ વર્ષે 1લી જાન્યુઆરીએ બંનેએ સગાઈ કરી હતી. અને હવે બંનેએ જાણકારી આપી છે કે ઘરમાં નવું મહેમાન આવનાર છે.

નતાસાએ હાર્દિક સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યું- હાર્દક અને મારો અત્યાર સુધીનો સફર યાદગાર રહ્યો. આગામી સમયમાં તે વધુ સારો હશે. હવે અમે બંને મળીને અમારી જિંદગીમાં એક નવા મહેમાનનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. અમે જિંદગીના આ નવા પગલાંને લઈ બહુ ઉત્સાહિત છીએ અને તમારી દુવા બની રહે.

નતસ સ્ટાનકવિકે અજય સાથે ફિલ્મ કરી

નતસ સ્ટાનકવિકે અજય સાથે ફિલ્મ કરી

જણાવી દઈએ કે નતાસા એક સર્બિયન એક્ટ્રેસ, મોડલ અને ડાંસર છે, જે પાછલા કેટલાક વર્ષોથી મુંબઈમાં જ રહે છે. તેમણે પ્રકાશ ઝાની ફલ્મ સત્યાગ્રહથી બૉલીવુમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તે અજય દેવગણ સાથે એક સ્પેશિયલ સોંગમાં જોવા મળી હતી. નતાસા કેટલીય બૉલીવુડ ફિલ્મનો ભાગ રહી ચૂકી છે.

બાદશાહના આલ્બમમાં જોવા મળી

બાદશાહના આલ્બમમાં જોવા મળી

નતાસાએ કેટલીય જાહેરાતો સહિત બાદાહના ગીત ડીજે વાલે બાબૂમાં કામ કર્યું છે. બાદશાહનું આ ગીત બહુ પોપ્યુલર રહ્યું હતું.

ડાંસ નંબર્સ

ડાંસ નંબર્સ

નતાસા પોતાના ડાંસ નંબર્સ માટે ઓળખાય છે. તે બૉલીવુડના કેટલાય ગિત પર કમર મચકાવતી જોવા મળી. ફુકરે રિટર્નસના ગીત મહેબૂબા, ડેડીના ગીત જિંદગી મેરી ડાંસ ડાંસ, ધી બૉડીના ગીત ઝલક દીખલાજામાં જોવા મળી હતી.

નચ બલિયે સીઝન 9

નચ બલિયે સીઝન 9

નતાસાએ નચ બલિયે સીઝન 9માં પણ ભાગ લીધો હતો. જ્યાં તે પોતાના એક્સ બૉયફ્રેન્ડ ગલી ગોની સાથે જોવા મળી હતી. બંને શોમાં ત્રીજા રનરઅપ રહ્યા હતા.

શાહરુખ ખાનની ઝીરોમાં નતાશા

શાહરુખ ખાનની ઝીરોમાં નતાશા

વર્ષ 2018માં આવેલ શાહરુખ ખાનની ફિલ્મ ઝીરોમાં નતાસાએ અજય દેવગનની બીજીગર્લફ્રેન્ડનો રોલ નિભાવ્યો હતો.

બિગ બૉસ સીઝન 8

બિગ બૉસ સીઝન 8

નતાસાએ બિગ બૉસ સીઝન 8માં ભાગ લીધો હતો અને તે 28 દિવસ શોથી બેઘર થઈ ગઈ હતી.

વર્ષ 2012માં ભારત આવી

વર્ષ 2012માં ભારત આવી

નતાસા વર્ષ 2012માં એક્ટિંગમાં કરિયર બનાવવા માટે ભારત આવી હતી. મડલ તરીકે તેની શરૂઆત ફઇલિપ્સ, કેડબરી અને જૉનસન એન્ડ જૉનસન જેવા બ્રાંડ સાથે થઈ.

જાણીતા સંગીતકાર અને ગાયક વાજિદ ખાનનુ 42 વર્ષની વયે નિધન, બૉલિવુડ શોકમાંજાણીતા સંગીતકાર અને ગાયક વાજિદ ખાનનુ 42 વર્ષની વયે નિધન, બૉલિવુડ શોકમાં

English summary
natasa stankovic having baby with pandya, know who is she
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X