For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ના કોઈ અશ્લીલ સેક્સ સીન હતો, ના કોઈએ બળજબરી કરી હતી

By Desk
|
Google Oneindia Gujarati News

હાલમાં જ ચિત્રાંગદા સિંહ એ કુશાન નંદી પર બળજબરી સેક્સ સીન કરવાનો આરોપ લગાવ્યો. હતો પરંતુ હવે બાબુમોશાય બંદૂકબાઝ ફિલ્મના હીરો નવાઝુદ્દીન સિદ્દીકી એ બધી જ વાતો માટે ના પાડી દીધી છે.

#Twist: "હિરોઇન પોતે જ પેટીકોટ પહેરી સીન કરવા ઇચ્છતી હતી"

નવાઝુદ્દીન સિદ્દીકી એ કહ્યું કે કોઈ અશ્લીલ સેક્સ સીન શૂટ થતું ના હતું અને કોઈએ પણ ચિત્રાંગદા સિંહ સાથે ગેરવર્તણુક પણ કરી ના હતી. ફિલ્મના ડાયરેક્ટર કુશાન નંદી એક સીધા અને સજ્જન માણસ છે જે આટલું બધું થાય પછી પણ ચૂપ છે.

જાણો શુ હતો મામલો...

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

રિપોર્ટનું માન્યે તો ફિલ્મ નિર્દેશક કુશન નંદી ફિલ્મના એક સીનમાં કંઈક વધારે જ ઘુસી ગયા હતા.

ચિંત્રાગદા

ચિંત્રાગદા

એક સીન હતો જેમાં નવાઝને ચિત્રાંગદા સિંહે પલંગમાં ખેચવાનો હતો અને અહેસાસ કરવાનો હતો કે કોઈ તેમને જોઈ રહ્યું છે.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

આ સીનથી નિર્દેશક કુશન નંદીને સંતોષ નહતો થઇ રહ્યો. કુશન નંદીએ કંઈક એવું કરવાનું કહી દીધું જે ખુબ જ ગેરવ્યાજબી હતું.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

કુશન નંદી ચિત્રાંગદાને કહ્યું કે તેને નવાઝની ઉપર આવવાનું છે. પગને રગડો અને સેક્સ કરો. પછી જોવાનું જ શું રહ્યું બધા જ ક્રુ મેમ્બર ની સામે ચિત્રાંગદા ભડકી ઉઠી.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

બંને વચ્ચે ખુબ જ બોલાચાલી થઇ ગઈ અને ચિત્રાંગદા સિંહ ગુસ્સામાં સેટ છોડીને ચાલી ગઈ.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક લોકોનું કહેવું છે કે ચિત્રાંગદા સિંહ એટલા માટે સેટ છોડીને ચાલી ગઈ કારણ કે તે એક્ટિંગ બરાબર રીતે કરી શકતી ના હતી.

બિંદાસ સ્ત્રી

બિંદાસ સ્ત્રી

ચિંત્રાગદાનું કહેવું હતું કે ડાયરેક્ટર તેનાથી ઇન્ટીમેટ સીન કરવવા ઇચ્છતા હતા અને તેમનું કહેવું હતું કે બિન્દાસ થઇને પેટીકોટ પહેરી તેણે તેવું કરવું જોઇએ.

કિંસિંગ સીન

કિંસિંગ સીન

ચિત્રાગંદાએ કહ્યું કે ફિલ્મના મોંટાઝ માટે પણ તેણે નવાઝુદ્દીન સાથે 7 સેકન્ડનો કિસિંગ સીન આપ્યો છે.

English summary
Nawazuddin Siddiqui denies sexual exploitation allegations by Chitrangada Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X