• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

NDTV એવોર્ડ: ગોલ્ડન સાડીમાં ચમકી ઉઠી દીપિકા

By Kumar Dushyant
|

NDTV ઇન્ડિયન ઑફ ધ ઈયર એવોર્ડ 2014ના અવસર પર બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ આવી જેમણે ખૂબ જ સુંદર સાડી પહેરી હતી. દીપિકા પાદુકોણની આ ગોલ્ડન સાડીને ડિઝાઇન કરી હતી દેવ આર નીલે. દીપિકા પાદુકોણે આ અવસર પર વેસ્ટર્ન કપડાં જેમ કે સ્કર્ટ અને ગાઉન ન પહેરતાં ભારતીય પરિધાન પર પસંદગી ઉતારી.

દીપિકા અહીંયા સાડી પહેરીને આવી જેને જોઇને બધા જ તેમના પ્રશંસા કરી. આ સાડીનો રંગ ઘણો યૂનિક હતો અને સાથે જ કંઇક અલગ પ્રકારની ચોલી હતી. દીપિકા પાદુકોણે એવોર્ડમાં બધાને પોતાના લુકથી ચોંકાવી દિધા.

દીપિકાએ ફ્રેંચ બ્રેડ બનાવી હતી અને ચહેરા પર ખૂબ સારો મેકઅપ કર્યો હતો. કુલ મળીને દીપિકા પાદુકોણ ખૂબ જ સુંદર લાગતી હતી. આવો જોઇએ દીપિકા પાદુકોણનો ખસ કુલ આ સાડીમાં.

સુંદર સાડીમાં દીપિકા પાદુકોણ

સુંદર સાડીમાં દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે ઑલિવ ગ્રીન અને લેમન યલો રંગની સુંદર સાડી પહેરી હતી. આ સાડીને દેવ આર નીલે ડિઝાઇન કરી હતી.

સ્ટાઇલિશ બ્લાઉઝ

સ્ટાઇલિશ બ્લાઉઝ

સાડીની બોર્ડર સાથે મેચ થયો આ બ્લાઉઝ ખૂબ જ ડ્રેટી દેખાતો હતો.

મેકઅપર

મેકઅપર

દીપિકા પાદુકોણનો મેકઅપ ખૂબ સારી કરેલો દેખાતો હતો. આંખો પર કાજલ અને હોઠોં પર લાલ રંગની લિપસ્ટીકમાં દીપિકા પાદુકોણ ખૂબ જ સુંદર લાગતી હતી.

હેરસ્ટાઇલ

હેરસ્ટાઇલ

દીપિકા પાદુકોણના બાલોને ઉપરથી ઉઠાવીને પછી ચોટી પર રાખ્યા છે. આ દીપિકા પાદુકોણની ફેવરેટ હેરસ્ટાઇલ છે કારણ કે તેમને આ હેરસ્ટાઇલમાં ઘણીવાર દેખવામાં આવ્યા છે.

દીપિકાની મુસ્કાન

દીપિકાની મુસ્કાન

દીપિકા પાદુકોણ જ્યારે હસે છે તો જાણે કહેર વર્તાઇ જાય છે. દીપિકા પાદુકોણના હોઠોને આકર્ષક બનાવવા માટે કોરલ લિપસ્ટીક લગાવી હતી.

ગોલ્ડન પંપ

ગોલ્ડન પંપ

સાડીના કલરની સાથે ખાસ કરીને મેચિંગ શૂઝ પહેરવા ટ્રેડમાં છે. આ ગોલ્ડન પંપ દીપિકા પાદુકોણના પગમાં ઘણા સુંદર લાગતા હતા.

સ્ટોનવાળી રિંગ

સ્ટોનવાળી રિંગ

દિપીકા પાદુકોણે ગોલ્ડન સાડીની સાથે પોતાના હાથોની આંગળીમાં રૂબી સ્ટોન પહેરેલો હતો જે ઘણો મોટો હતો.

English summary
Deepika Padukone stunned us at the NDTV Indian of the Year Awards 2014. Wearing a refreshing colour for the season, we couldn't stop staring at the beauty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X