• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નેહા ધુપિયાના સ્પેન વેકેશનની હોટ તસવીરો...

By desk
|
Google Oneindia Gujarati News

હૉટ બૉલીવુડ અભિનેત્રી નેહા ધુપિયા પોતાના જીવનનો આનંદ માણી રહ્યા છે. નેહાએ પોતાની ઇંસ્ટાગ્રામ સાઇટ પર પોતાના હૉલીડે પિક્ચર્સની આખી સિરીઝ પોસ્ટ કરી નાંખી છે. તેમણે સ્પેન વેકેશનની હોટ તસવીરો મૂકી છે.

મળતી માહિતી મુજબ નેહા ધુપિયાએ વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી વિદેશ પ્રવાસ ખેડ્યો છે. નેહા ધુપિયાએ આ ફોટોશૂટ દરમિયાન લોકોને હૉટ સેલ્ફીસના નુસ્ખા બતાવવી રહ્યાં છે અને એટલા માટે તેઓ પણ હૉટ બની ગયાં છે. આ ફોટોશૂટમાં નેહા બિકિની પહેરી પોતાના મોબાઇલ વડે પોતાની સેલ્ફી ખેંચી છે. નેહાએ સેક્સી અંદાઝમાં અલગ-અલગ પોશાકો પહેરીને પણ સેલ્ફી ખેંચી છે.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

નેહા ધુપિયાના સ્પેનમાં વેકેશનની મજા માણી રહી છે.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

હોટ અંદાઝમાં સેલ્ફી લેતી નેહા ધુપિયા.

જીમનો પ્રેમ

જીમનો પ્રેમ

સ્પેનમાં ફરવા તો ગયા પરંતુ જીમનો પ્રેમ ત્યાં પણ છે.

સ્વિમિંગ પુલમાં નેહા

સ્વિમિંગ પુલમાં નેહા

સ્વિમિંગ પુલમાં નેહા ધુપિયાની એક હોટ એન્ડ બોલ્ડ ઝલક.

દરિયા કિનારે

દરિયા કિનારે

દરિયા કિનારે એકાંત પળો માણી રહેલી નેહા ધુપિયા

દરિયા કિનારે

દરિયા કિનારે

દરિયા કિનારે બિકીનીમાં નેહા ધુપિયાની એક હોત સેલ્ફી.

જૂલી 2 ઠુકરાવી

જૂલી 2 ઠુકરાવી

ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા નેહા ધુપિયાએ 2004માં આવેલી પોતાની ફિલ્મ જૂલીની સિક્વલનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે.

ઑફર હતી

ઑફર હતી

નેહાએ એક ઇંટરવ્યૂમાં કહ્યું - હા, મને જૂલી 2ની ઑફર કરાઈ હતી, પણ મેં તેને ઠુકરાવી દીધી.

હવે નહીં બનું જૂલી

હવે નહીં બનું જૂલી

નેહા કહ્યું - મેં આ ઑફર એટલા માટે ઠુકરાવી, કારણ કે હાલમાં હું જૂલી જેવી ભૂમિકાઓ નથી કરવા માંગતી.

પ્રયોગો કરવાની ઇચ્છા

પ્રયોગો કરવાની ઇચ્છા

નેહા ધુપિયા હાલમાં જુદી-જુદી શૈલીના સિનેમા સાથે પ્રયોગો કરવાની ઇચ્છા ધરાવે છે.

બદલાયો રસ

બદલાયો રસ

નેહાએ કહ્યું - હું જુદા-જુદા પ્રકારની ફિલ્મો કરવામાં રસ ધરાવુ છું.

સફળતાથી દૂર

સફળતાથી દૂર

બૉલીવુડના હૉટ તેમજ બિંદાસ્ત બાળા નેહા ધુપિયાએ ફિલ્મી જગતમાં આવ્યે સારો એવો સમય થઈ ચુક્યો છે, પરંતુ હજુય નેહા મૅડમને અપેક્ષિત સફળતા મળી નથી.

English summary
View photos of Bollywood Actress Neha Dhupia Enjoying Her Spain Vacations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X