બ્લેક આઉટફિટમાં કહેર બનીને કેમેરા સામે આવી નેહા મલિક, જુઓ વીડિયો

લેટેસ્ટ ફોટોમાં નેહા મલિક પુરા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. ફોટોમાં નેહા મલિક બ્લેક સ્કર્ટ સાથે બ્રેલેટમાં જોવા મળી રહી છે. નેહા મીની સ્કર્ટ સાથે બ્લેક બ્રેલેટમાં કમાલની બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયામાં અભિનેત્રી નેહા મલિકની ખુબ બોલબાલા છે. નેહા મલિક સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ અવતારને કારણે છવાયેલી રહે છે. હવે તેને તેના વધુ એક અવતારથી સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે. બિંદાસ્ત ફેશન માટે જાણીતી નેહા મલિકનો લેટેસ્ટ અવતાર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.

Neha Malik

નેહા મલિકનો ગ્લેમરસ અવતાર

નેહા મલિકનો ગ્લેમરસ અવતાર

હાલમાં જ નેહા મલિકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં નેહા મલિક બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. હવે તેનો આ બોલ્ડ બ્લેક અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બોલ્ડ અંદાજમાં કેમેરા સામે આવી

બોલ્ડ અંદાજમાં કેમેરા સામે આવી

સોશિયલ મીડિયા પર નેહા મલિકનો દબદબો છે. નેહા મલિક તેના બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ ફોટો શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ચડાવી રાખે છે. આ ડ્રેસમાં પણ નેહા કમાલની સુંદર લાગી રહી છે. તેની કાતિલ અદાઓ ફેન્સને ઘાયલ કરી રહી છે.

બ્લેક આઉટફિટમાં કમાલ લાગી રહી છે

બ્લેક આઉટફિટમાં કમાલ લાગી રહી છે

લેટેસ્ટ ફોટોમાં નેહા મલિક પુરા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. ફોટોમાં નેહા મલિક બ્લેક સ્કર્ટ સાથે બ્રેલેટમાં જોવા મળી રહી છે. નેહા મીની સ્કર્ટ સાથે બ્લેક બ્રેલેટમાં કમાલની બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે.

નેહા મલિક દિલ ખોલીને કેમેરા સામે પોઝ આપી રહી છે

નેહા મલિક દિલ ખોલીને કેમેરા સામે પોઝ આપી રહી છે

આ ફોટોમાં નેહા મલિક દિલ ખોલીને કેમેરા સામે પોઝ આપી રહી છે. નેહાના પોઝ ફેન્સનો પરસેવો છોડાવી રહ્યા છે. ફેન્સ હવે નેહાના ફોટો પર દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યા છે. નેહાના પોઝ ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યા છે.

નેહા મલિકની સ્ટાઈલની ફેન્સને ઘાયલ કરી રહી છે

નેહા મલિકની સ્ટાઈલની ફેન્સને ઘાયલ કરી રહી છે

આ ફોટોશૂટમાં નેહા મલિકની સ્ટાઈલ એટલી કિલર છે કે કોઈપણ વ્યક્તિ ઘાયલ થઈ શકે છે. હવે ફેન્સ નેહાની અદાઓ પર ફિદા થઈ રહ્યા છે. ખુલ્લા વાળમાં નેહા એટલી બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે કે નજર હટાવવી મુશ્કેલ થઈ રહી છે.

પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

ફોટોમાં નેહા મલિક તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. નેહા મલિક ફિટનેસ માટે જીમમાં સખત મહેનત કરે છે. પરફેક્ટ ફિગરની માલકિન તેના ફિગરને ફ્લોન્ટ કરવાનો કોઈ મોકો છોડતી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X