For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS: એકબીજાનો હાથ પકડી બેંગલુરુ રિસેપ્શન માટે રવાના થયા દીપવીર

નવદંપત્તિ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઈટલીમાં ગ્રાન્ડ વેડિંગ બાદ હવે પોતાના પહેલા રિસેપ્શન માટે બેંગલુરુ માટે રવાના થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવદંપત્તિ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઈટલીમાં ગ્રાન્ડ વેડિંગ બાદ હવે પોતાના પહેલા રિસેપ્શન માટે બેંગલુરુ માટે રવાના થઈ ગયા છે. મંગળવારે સવારે બંનેને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે 21 નવેમ્બરે બેંગલુરુમાં તેમનું રિસેપ્શન થવાનું છે કે જે દીપિકાના ફેમિલી એટલે કે પ્રકાશ પાદુકોણ તરફથી રાખવામાં આવ્યુ છે. ત્યારબાદ 28 નવેમ્બરના રોજ મુંબઈમાં પણ બંને સ્ટાર્સની રિસેપ્શન પાર્ટી થશે કે જે રણવીર સિંહના મમ્મી-પપ્પા તરફથી રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ પાવરફૂલ સેલેબ્ઝની લિસ્ટમાં દીપિકા-બિગ બી ટોપ પર, ખાન રહી ગયા પાછળઆ પણ વાંચોઃ પાવરફૂલ સેલેબ્ઝની લિસ્ટમાં દીપિકા-બિગ બી ટોપ પર, ખાન રહી ગયા પાછળ

બેંગલુરુ રિસેપ્શન માટે રવાના થયા દીપવીર

બેંગલુરુ રિસેપ્શન માટે રવાના થયા દીપવીર

બંને મુંબઈના એરપોર્ટ પર ઘણા ગ્રેસફૂલ લુકમાં જોવા મળ્યા. દીપિકા અને રણવીર બંનેએ વ્હાઈટ અટાયર પહેર્યુ હતુ. દીપિકાનો સિંપલ લુક ઘણો સુંદર હતો તો વળી, રણવીર સિંહનો સફેદ ચૂડીદાર અને પ્રિન્ટેડ જેકેટે દરેકનું મન મોહી લીધુ.

દીપિકાએ મંગળસૂત્ર અને ચૂડો પહેર્યો હતો

દીપિકાએ મંગળસૂત્ર અને ચૂડો પહેર્યો હતો

દીપિકાએ મંગળસૂત્ર અને ચૂડો પહેર્યો થયો હતો. સાથે જ તેણે હેવી ઈયરીંગ કેરી કર્યા હતા અને મેસી બન બનાવ્યો હતો. દીપિકાનો આ લુક ખૂબ જ આકર્ષક હતો.

રિસેપ્શનના ફોટાની આતુરતાથી રાહ

રિસેપ્શનના ફોટાની આતુરતાથી રાહ

તમને જણાવી દઈએ કે દીપવીર 14 અને 1 નવેમ્બરે પહેલા કોંકણી અને બાદમાં સિંધી રીતિ રિવાજથી લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ લગ્ન સંપૂર્ણપણે પ્રાઈવેટ હતા. જેને મીડિયાથી એકદમ દૂર રાખવામાં આવ્યા હતા. બંનેના લગ્નના ફોટા તેમના ચાહકોને ઘણી રાહ જોવી પડી હતી. જો કે તેમના ચાહકો આશા છે કે રિસેપ્શનના ફોટા માટે તેમણે લાંબી રાહ નહિ જોવી પડે.

આ પણ વાંચોઃ સલમાન ખાનની ફિલ્મ 'ભારત'થી ખુલ્યા 4 ખેડૂતોના નસીબ, બન્યા લાખોપતિઆ પણ વાંચોઃ સલમાન ખાનની ફિલ્મ 'ભારત'થી ખુલ્યા 4 ખેડૂતોના નસીબ, બન્યા લાખોપતિ

English summary
Newlyweds Deepika Padukone and Ranveer Singh are off to Bengaluru to host their first wedding reception
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X