For Quick Alerts
For Daily Alerts
કલંકઃ 21 વર્ષ બાદ એકસાથે જોવા મળશે સંજય દત્ત-માધુરી દિક્ષિત, કહી દિલની વાત
સંજય દત્ત અને માધુરી દીક્ષિત એક સાથે ફિલ્મ કલંકનો હિસ્સો બનવા જઈ રહ્યા છે અને આજે આ ફિલ્મનું ટીઝર રીલિઝ થઈ ગયુ કે જે ઘણુ ધમાકેદાર છે. ટીઝર લૉન્ચિંગના પ્રસંગે બંને એક જ મંચ પર હાજર હતા અને આ નઝારો લગભગ 21 વર્ષ પછી જોવા મળ્યો છે જ્યારે બંને સાથે આવ્યા છે. આ પ્રસંગે બંને એકબીજાની પ્રશંસા કરી અને સાથે કામ કરવા અંગે પણ વાત કરી. માધુરી દીક્ષિતે સંજય દત્ત માટે કહ્યુ કે આટલા વર્ષો બાદ એક્ટર્સ સાથે કામ કરવુ ઘણુ રોમાંચક હોય છે.
{photo-feature}