• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નિયા શર્માના નવા ફોટોશૂટે ઈન્ટરનેટ પર લગાવી આગ, ફેન્સને ગમી રહ્યા છે બોલ્ડ અંદાજમાં પોઝ

By Desk
|

મુંબઈઃ નિયા શર્મા ટીવીનો જાણીતો ચહેરો છે. વળી, સોશિયલ મીડિયા પર પણ તેની તગડી ફેન ફોલોઈંગ છે. તે સતત સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે જેના માટે તે ચર્ચામાં રહે છે. નિયા હાલમાં પોતાના ફોટોશૂટ માટે ચર્ચામાં છે જે ફોટા તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. નિયાના નવા ફોટોશૂટના ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

સિંડ્રેલા લુકમાં નિયા

સિંડ્રેલા લુકમાં નિયા

નિયા શર્મા પોતાના નવા ફોટોશૂટના જે ફોટા શેર કર્યા છે તેમાં સિંડ્રેલા લુકમાં દેખાઈ રહી છે. નિયાએ આ ફોટા શેર કરીને લખ્યુ - જેમ કોઈ માછલી પાણીમાંથી બહાર આવી ગઈ હોય. નિયાના આ ફોટા સોશિયલ યુઝર્સને ખૂબ જ ગમી રહ્યા છે. લાખો લોકો આ ફોટાના લાઈક કરી ચૂક્યા છે. ફોટા પર કમેન્ટ પર જોરદરા આવી રહી છે. કોઈ કહી રહ્યુ છે કે તે ટીવીની સૌથી હૉટ અભિનેત્રી છે તો કોઈ કહી રહ્યુ છ કે તેની સુંદરતાનો મુકાબલો નથી.

નિયા શર્માના ફોલોઅર્સને ગમી રહ્યા છે ફોટા

નિયા શર્માના ફોલોઅર્સને ગમી રહ્યા છે ફોટા

નિયા શર્માના સોશિયલ મીડિયા પર પ્રભાવનો અંદાજ એનાથી લગાવી શકાય કે તેના ઈન્સ્ટાગ્રામ પર છ મિલિયન(60 લાખ)થી વધુ ફોલોઅર્સ છે. હાલમાં જ છ મિલિયન ફોલોઅર્સનો આંકડો સ્પર્શવાની ખુશીમાં તેણે જોરદાર ડાંસ કર્યો હતો અને તેનો વીડિયો પણ શેર કર્યો હતો.

ઘણી વાર શેર કરતી રહે છે ડાંસના વીડિયો

ઘણી વાર શેર કરતી રહે છે ડાંસના વીડિયો

ડાંસની ખૂબ જ શોખીન છે નિયા શર્મા. નિયા ઘણીવાર પોતાના બોલ્ડ ફોટા અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેના ડાંસ વીડિયો ઘણા વાયરલ થતા રહે છે. નિયાએ હાલમાં જ સફેદ રંગના બેકલેસ ટૉપમાં ડાંસ કરતો વીડિયો શેર કર્યો હતો. એ પહેલા રાતે રસ્તા પર સહેલી સાથે ડાંસનો તેનો વીડિયો પણ ચર્ચામાં રહ્યો હતો. તેના બોલ્ડ ફોટોશૂટ પણ ખૂબ જ ચર્ચામાં રહે છે.

ફિલ્મમાં લેસ્બિયન કિસ કરવા માટે પણ ચર્ચામાં નિયા

ફિલ્મમાં લેસ્બિયન કિસ કરવા માટે પણ ચર્ચામાં નિયા

નિયા શર્માએ વેબસીરિઝ 'ટ્વિસ્ટેડ'માં ઈશા શર્મા સાથે લેસ્બિયન કિસ કરી હતી. આ માટે તેણે હાલમાં જ પોતાનો અનુભવ જણાવ્યો છે. નિયાએ કહ્યુ છે કે ઈશા શર્મા સાથે કિસ કરવી તેને ખૂબ મુશ્કેલ લાગી. નિયાએ કહ્યુ, હું તો ખૂબ જ અસહજ અનુભવતી હતી. ઘણી વાર તેના માટે રીટેક લેવા પડ્યા. એક છોકરી સાથે કિસિંગ સીન કર્યા બાદ મને વિશ્વાસ થયો કે છોકરાઓને કિસ કરવાનુ વધુ સરળ છે.

કાંટા લગા ફેમ શેફાલી જરીવાલાનો સૌથી બોલ્ડ બિકિની ફોટો, લગાવી દીધી ઈન્ટરનેટ પર આગકાંટા લગા ફેમ શેફાલી જરીવાલાનો સૌથી બોલ્ડ બિકિની ફોટો, લગાવી દીધી ઈન્ટરનેટ પર આગ

English summary
Nia Sharma bold photoshoot viral on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X