નિયા શર્માના હૉટ ફોટોશૂટથી સોશિયલ મીડિયાનું તાપમાન વધ્યું
નાના પડદાની ટીવી એક્ટ્રેસ નિયા શર્મા ઈન્ડસ્ટ્રીમાં પોતાની હૉટનેસ અને બોલ્ડનેસ માટે ઓળખાય ચે. હાલમાં જ નિયા શર્માએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની એક બહુ હૉટ તસવીર શેર કરી છે. ફોટોમાં ફેન્સને નિયા શર્માનો સેક્સી અને ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. ફોટોમાં નિયા શર્માના લુકની વાત કરીએ તો તે પેસ્ટલ કલરના લહેંઘામાં બહુ સુંદર લાગી રહી છે. ટ્રેડિશનલ જ્વેલરી સાથે તેમનો આ લુક અફલાતૂન લાગી રહ્યો છે.

સેક્સી ફિગર
નિયા શર્માની આ સેક્સી ફિગર ફેન્સને ખુબ એક્ટ્રેસ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતાનો અંદાજો તેમના ફોલોઅર્સ પરથી જ લગાવી શકાય છે.
વર્ક ફ્રન્ટ
નિયાશર્માના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જલદી જ તે એકતા કપૂરના સીરિયલ નાગિન 4માં જોવા મળશે. નિયા શ્મા ટીવી જગતની જાણીતી એક્ટ્રેસ છે. તે ટીવી સીરિયલ સિવાય વેબ સીરિઝમાં પણ કામ કરી ચૂકી છે. નિયા શર્માને ટીવી સીરિયલ એક હજારોમેં મેરી બહેનાથી ઓળખ મળી છે.

કરિયર
એક હજારોમેં મેરી બહેના હૈ શોથી નિયાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

સંસ્કારી વહુની ઈમેજ તોડી
નિયા શર્માએ એકવાર નહિ બલકે કેટલીય વાર સંસ્કારી વહુની ઈમેજ તોડી ચૂકી છે.

નવી ઓળખ
નિયા શર્માને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેમણે આ શોથી જ ફેમ પણ હાંસલ કર્યો.

એશિયાની સેક્સી મહિલા
નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન મળી શકવું એક સપનું હતું. તેમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરી લીધી.

આ જ અંદાજ
વિક્રમ ભટ્ટને નિયાનો આ જ અંદાજ પસંદ આવ્યો જે તેમને પોતાની કહાનીના કેરેક્ટર પ્રમાણે લાગ્યો.

ફોકસ
નિયાએ તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેની દિલચસ્પી ટીવી શોમાં ક્યારેય નહોતી. તેમનું ફોકસ હવે સાસ વહુના ટીવી શો પર નથી.

પોતાના લુકથી ફેન્સનું દિલ જીત્યું
ટીવીની હોટ એક્ટ્રેસ નિયા શર્મા પોતાના લુક્સથી ફેન્સનું દીલ જીતતી રહી છે. તે હાલ સીરિયલ ઈશ્ક મેં મરજાવાંમાં જોવા મળી રહી છે.

કોઈનાથી કમ નહિ
સ્ટાઈલના મામલામાં નિયા શર્મા કોઈનાથી કમ નથી. આ તસવીરો જોઈને જ તમે સમજી જશો.

ફેન ફોલોઈંગ
સોશિયલ મીડિયા પર નિયા શર્માનું ફેન ફોલોઈંગ પણ જબરું છે.
શાહરુખની દીકરી સુહાના ખાનનો ધમાકો, હૉલીવુડ ફિલ્મથી થશે ડેબ્યૂ!