• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિકિની પહેરી નિયા શર્માએ સેક્સી વૉક કરી, વીડિયો ફેન્સ વચ્ચે આગ લગાવી

By Staff
|
Google Oneindia Gujarati News

એક્ટ્રેસ નિયા શર્મા સોશિયલ મીડિયા પર છવાયેલ છે. તેની તસવીરો જોઈ તમારા પણ હોશ ઉડી જશે. બોલ્ડનેસના મામલે નિયા શર્મા કેટલીય ટીવી સ્ટાર્સ અને એક્ટ્રેસને પણ આકરી ટક્કર આપતી જોવા મળી રહી છે. નિયા શર્મા સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

આ દરમ્યાન નિયાની કેટલીક એવી તસવીરો ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં નિયા શર્મા દરિયાકાંઠે જોવા મળી રહી છે. હાલમાં જ નિયા શર્મા ગોવા પહોંચી ગઈ હતી. જ્યાં તે બીચ પર વોક કરતી નિયા શર્મા પિંક બિકિનીમાં ઘણી બોલ્ડ જોવા મળી રહી છે. જેમાં તે બ્લૂ બિકિનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

નિયાની તસવીરોએ બબાલ મચાવી

નિયાની તસવીરોએ બબાલ મચાવી

નિયાની આ તસવીરોની સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રાખી છે. નિયની આ તમામ બિકિની તસવીરો અને વીડિયોને બહુ પસંદ કરવામાં આવી રહ્યા છે. ફેન્સ પણ કોમેન્ટ દ્વારા તેમની તસવીરો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નિયા શર્માની બોલ્ડનેસ

નિયા શર્માની બોલ્ડનેસ

કહેવામાં કંઈ વાંધો નથી કે નિયા શર્મા પોતાની બોલ્ડનેસને લઈ હંમેશા ચર્ચામાં રહે છે.

નિયા શર્મા સાથે રવિ દુબેની આ હૉટ તસવીર

નિયા શર્મા સાથે રવિ દુબેની આ હૉટ તસવીર

હાલમાં જ નિયા શર્મા સાથે તેની તસવીરો સામે આવી જે ઘણી પસંદ કરવામાં આવી છે.

પંજાબના વકીલે કંગના રાણાવતને કાનૂની નોટિસ મોકલી, ખેડૂત આંદોલનને લઈ કરેલ ટ્વિટે મુશ્કેલી સર્જીપંજાબના વકીલે કંગના રાણાવતને કાનૂની નોટિસ મોકલી, ખેડૂત આંદોલનને લઈ કરેલ ટ્વિટે મુશ્કેલી સર્જી

English summary
Nia sharma’s stunning look set fire on internet, amazing pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X