
નિયા શર્માનો કાતિલ સમર લુક ઈન્ટરનેટ પર વાયરલ, એકલામાં જ જુઓ ફોટા
મુંબઈઃ નિયા શર્મા એક વાર ફરીથી પોતાના ફોટાના કારણે ચર્ચામાં છે. નિયા શર્માએ ઈન્ટરનેટ પર ફરીથી એક વાર પોતાના સૌથી હૉટ ફોટા શેર કર્યા છે જેના પરથી તમે પોતાની નજર નહિ હટાવી શકો. ગરમીની સિઝનમાં નિયા શર્માએ પોતાનો સમર લુક શેર કર્યો છે. નિયા શર્માના આ લુકને તમે જોતા રહી જશો. નિયા શર્માએ ડીપ નેકનો ડ્રેસ પહેર્યો છે. નિયા શર્માએ પોતાના આ લુકમાં ડીપ નેક સાથે સફેદ અને લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે. નિયા શર્માએ પોતાના આ લુકને ગ્લેમરથી ભરપૂર બનાવવા માટે આંખો પર ગૉગલ્સ પહેર્યા છે. પોતાની હેર સ્ટાઈલમાં વાળનુ બન બનાવ્યુ છે.

નિયા શર્માએ લખ્યુ - સમર માટે આ ખૂબ જ કૂલ
પોતાના બીજા ફોટામાં નિયા શર્મા સાઈડ પોઝ આપતી દેખાઈ રહી છે. મિરર સેલ્ફીમાં પણ નિયા શર્મા પોતાના કર્વી ફિગર સાથે કહેર વરસાવી રહી છે. નિયા શર્માએ આ ફોટા સાથે કેપ્શનમાં લખ્યુ છે કે સમર માટે આ ખૂબ જ કૂલ છે. આના પર ઘણા ફેન્સે કમેન્ટ કરીને લખ્યુ છે હૉટનેસ અને કોઈ કોઈએ સેક્સી કમેન્ટ કરી છે.

એશિયાની 50 સેક્સી મહિલાઓમાં એક
નિયા શર્માના આ ફોટાને લાખો લાઈક્સ મળી ચૂકી છે. તમને જણાવી દઈએ કે નિયા શર્મા એશિયાની 50 સેક્સી મહિલાઓમાં શામેલ છે. ખતરો કે ખિલાડી, મેડ ઈન ઈન્ડિયા શોની વિજેતા રહી ચૂકી છે.

નિયા શર્માનો હૉટ ફોટો
વર્ષ 2010માં નિયા શર્માએ કાલી શોથી પોતાનુ ટીવી ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ જમાઈ રાજા શોથી નિયા શર્માએ ટીવીની દુનિયામાં પોતાની ઓળખ બનાવી. પોતાની સિમ્પલ ઈમેજ બાદ નિયાનો બોલ્ડ અંદાજ જોઈ સહુ ચોંકી ગયા હતા.

જમાઈરાજા વેબ સીરિઝમાં નિયા શર્મા
જમાઈ રાજા વેબ સીરિઝમાં નિયા શર્મા બિકિનીમાં પણ પોઝ આપતી જોવા મળી હતી. નિયા શર્મા ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા અને બોલ્ડ ઈમેજ માટે છવાયેલી રહે છે.