નિયા શર્માએ ગોવામાં બોલ્ડ બિકિની ફોટાની સીરિઝ બતાવીને લગાવી આગ, જુઓ Pics
મુંબઈઃ ટીવીની સુપરસ સ્ટાર નિયા શર્માએ એક વાર ફરીથી પોતાના બોલ્ડ ફોટાતી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. નિયા શર્મા એ અભિનેત્રીઓમાંની છે કે જે ઘણા લાંબા સમયથી પોતાની બિકિની અને હૉટ ફોટાના કારણે છવાયેલી છે. નિયા શર્મા ઘણી વાર સોશિયલ મીડિયા પર પોતાના બેક ટુ બેક ઘણા ફોટા શેર કરતી રહે છે. આ વખતે પણ નિયાએ પોતાની બધી હદો પાર કરીને અત્યાર સુધીના સૌથી બોલ્ડ સેક્સી ફોટા ફેન્સ સાથે શેર કર્યા છે. આ વખતે નિયાએ જે ફોટા શેર કર્યા છે તેમાં તે ત્રણ અલગ અલગ પોઝમાં દેખાઈ રહી છે. નિયાના આ ફોટા પર ફેન્સનુ દિલ આવી ગયુ છે. જેને જોઈને તમે પણ પોતાની નજર નહિ હટાવી શકો.

નિયા શર્માનો ગોવામાં ફોટો
નિયા શર્માનો આ ફોટો ગોવામાં શૂટિંગ દરમિયાનનો છે. દરિયા કિનારે તે રેત સાથે પોઝ આપી રહી છે.

નિયાનો સેક્સી પોઝ
નિયા શર્મા આ ફોટામાં ખૂબ જ સેક્સી પોઝ આપતી દેખાઈ રહી છે.

નિયાનો બિકિની ફોટો
નિયા શર્માએ બ્લેક કલરની બિકિનીની એક સીરિઝ છે જે ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે. બ્લેક એન્ડ વ્હાઈટ ફોટામાં નિયાનો આ કાતિલ અંદાજ લોકોને ખૂબ ગમી રહ્યો છે.
બિગ બૉસ ફેમ આરતી સિંહનો પહેલી વાર બિકિનીમાં સૌથી હૉટ લુક, જુઓ Pics