• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્લ્યુ બ્રાલેટ ડ્રેસમાં નિયા શર્માએ શેર કર્યા ગ્લેમરસ ફોટો, ફેન્સે આ રીતે કર્યુ રિએક્ટ

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ટીવી અભિનેત્રી નિયા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કરીને ફેન્સને અટ્રેક્ટ કર્યા છે. નિયા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ હૉટ ફોટો બતાવ્યો છે જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. નિયા શર્માનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આવો, તમને બતાવીએ નિયા શર્માના લેટેસ્ટ ફોટા.

બ્રાલેટ ટૉપ અને હૉટ પેન્ટ

બ્રાલેટ ટૉપ અને હૉટ પેન્ટ

નિયા શર્માના બોલ્ડ ફોટાની વાત કરીએ તો તેણે આ ફોટામાં બોલ્ડ લુક કેરી કર્યો છે. આ ફોટામાં તે બ્રાલેટ ટૉપ અને હૉટ પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. નિયા શર્મા ખૂબ એન્જૉય કરતી જોવા મળી રહી છે. ફેન્સે નિયાની જોરદાર પ્રશંસા કરી છે. અત્યાર સુધી લાખો યુઝર્સે આ ફોટાને પસંદ કર્યા છે.

નિયા શર્માના બોલ્ડ ફોટા

નિયા શર્માના બોલ્ડ ફોટા

નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે ઘણી વાર પોતાના નવા ફોટા અને બોલ્ડ લુક શેર કરે છે. નિયા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીમાં સોથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે જેને લાખો લોકો ફોલો કરે છે. ટીવી સ્ટાર્સમાં સૌથી વધુ ફોલો કરાતી સૂચિમાં નિયાનુ નામ પણ શામેલ છે.

વેબ ક્વીન કહેવાય છે નિયા શર્મા

વેબ ક્વીન કહેવાય છે નિયા શર્મા

આ ઉપરાંત નિયા શર્માએ જમાઈ રાજા જેવી ટીવી સીરિયલથી ટીવી જગતમાં ધાક જમાવી. આ સીરિયલ સુપરહિટ સાબિત થઈ અને નિયાએ ઘણા અવૉર્ડઝ પણ પોતાના નામે કર્યા. સીરિયલ ઉપરાંત નિયા શર્માને વેબ ક્વીન પણ કહેવામાં આવે છે. તે ટ્વિસ્ટ જેવી ઘણી સીરિઝમાં કામ કરી ચૂકી છે.

English summary
Nia Sharma share latest bold photos on instagram. See Pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X