• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નિયા શર્માએ બતાવ્યો સ્ટાઈલિશ બોલ્ડ અવતાર, જુઓ લેટેસ્ટ ફોટા

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ટીવી અભિનેત્રી નિયા શર્મા એક વાર ફરીથી બોલ્ડ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ફેન્સને એટ્રેક્ટ કર્યા છે. દર્શકો વચ્ચે નિયા શર્માનો લેટેસ્ટ ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટાને લઈને ફેન્સ નિયા શર્માની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. નિયા શર્માનો આ ફોટામાં તે સ્ટાઈલિશ લુકમાં જોવા મળી રહી છે. હેર સ્ટાઈલ હોય કે તેનુ સ્ટાઈલિંગ બધુ એકદમ પરફેક્ટ લાગી રહ્યુ છે. નિયા શર્માના લુકની પ્રશંસા હંમેશા થતી રહે છે. તે પોતાના આ લુકના કારણે ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફેમસ છે.

નિયા શર્માના છે લાખો ફેન્સ

નિયા શર્માના છે લાખો ફેન્સ

સોશિયલ મીડિયા પર નિયા શર્મા ઘણી લોકપ્રિય છે. નિયા શર્મા સોશિયલ મીડિયા પર બોલ્ડ અને હૉટ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. ફેન્સને તેના આ ફોટા ખૂબ ગમે છે. નિયા શર્માની લોકપ્રિયતાનો અંદાજ તમે એનાથી લગાવી શકો છો કે તેને લાખો ફેન્સ પસંદ કરે છે.

ટીવીથી લઈને વેબ જગતમાં પણ લોકપ્રિય

નિયા શર્માના વર્કફ્રંટની વાત કરીએ તો તે ટીવીથી લઈને વેબ જગતમાં ઘણી લોકપ્રિય છે. ટીવીમાં નિયા શર્માને સ્ટાર પ્લસની સીરિયલ 'એક હજારોમે મેરી બહેના'થી લોકપ્રિયતા મળી. આ સીરિયલમાં નિયા શર્મા અને ક્રિસ્ટલ ડિસૂઝા બંનેએ બહેનોનો રોલ કર્યો હતો.

ટીવી જગતમાં બની લોકપ્રિય

ત્યારબાદ નિયા શર્માએ બેક ટુ બેક ઘણી ટીવી સીરિયલ ટીવી પર કરી. તે જમાઈ રાજા સીરિયલથી ઘર ઘરમાં ફેમસ થઈ ગઈ. વળી, ટ્વિસ્ટ જેવી વેબ સીરિઝમાં પણ તેની પ્રશંસા કરવામાં આવી.

English summary
Nia Sharma shares hot and bold pics on instagram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X