ઓરેંજ ટ્યૂબ ટોપમાં કમાલ લાગી રહી છે નિક્કી તંબોલી, જુઓ લેેટેસ્ટ ફોટોશૂટ!

બિગ બોસ ફેમ નિક્કી તંબોલી તેની બોલ્ડ ફેશન અને ગ્વેમરસ લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ બોલ્ડ ફોટા શેર કર્યા છે. અભિનેત્રીના આ ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

બિગ બોસ ફેમ નિક્કી તંબોલી તેની બોલ્ડ ફેશન અને ગ્વેમરસ લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ બોલ્ડ ફોટા શેર કર્યા છે. અભિનેત્રીના આ ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નિક્કી તંબોલીનો બોલ્ડ અવતાર

નિક્કી તંબોલીનો બોલ્ડ અવતાર

નિક્કી તંબોલી આજે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. તે અવારનવાર પોતાના ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર નવા નવા ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

ઓરેંજ ટ્યૂબ ટોપમાં પોઝ આપ્યા

ઓરેંજ ટ્યૂબ ટોપમાં પોઝ આપ્યા

નિક્કી તંબોલીએ ઇન્સ્ટાગ્રામ પર ઓરેંજ રંગની ટ્યુબ ટોપમાં પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. નિક્કીની આ તસવીરો ઈન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી રહી છે.

ફોટોમાં નિક્કી ગ્લેમરસ લાગી રહી છે

ફોટોમાં નિક્કી ગ્લેમરસ લાગી રહી છે

તાજેતરના ફોટોમાં નિક્કી તંબોલી એકદમ કિલર લુકમાં જોવા મળી રહી છે. ફોટામાં નિક્કી તંબોલી ઓરેન્જ ક્રોપ ટોપ અને જીન્સ પહેર્યુ છે. જેને જોઈને ચાહકોને પરસેવો છુટી ગયો છે.

કમરને ફ્લોન્ટ કરતા પોઝ આપ્યા

કમરને ફ્લોન્ટ કરતા પોઝ આપ્યા

ફોટોમાં નિક્કી તંબોલી તેની પાતળી કમરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેના સ્લિમ ફિગરને જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે.

કિલર પોઝે ફેન્સને ઘાયલ કર્યા

દિવાલને અડીને નિક્કી તંબોલીએ કેટલાક કિલર પોઝ આપ્યા છે. તેના આ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

નિક્કી તંબોલીનું નામ પ્રતિક સહજપાલ સાથે જોડાયું છે

નિક્કી તંબોલીનું નામ પ્રતિક સહજપાલ સાથે જોડાયું છે

તાજેતરમાં નિક્કી તંબોલીનું નામ પ્રતિક સહજપાલ સાથે જોડાયું હતું. તો બિગ બોસ 14ની સીઝનમાં તેની અને જન કુમાર સાનુની કેમેસ્ટ્રીની ચર્ચાઓ થઈ હતી.

નિક્કીએ તેના રિલેશનની જાહેરાત કરી દીધી છે

નિક્કીએ તેના રિલેશનની જાહેરાત કરી દીધી છે

હવે નિક્કીએ દુનિયાને તેના રિયલ બોયફ્રેન્ડથી મુલાકાત કરાવી દીધી છે. નિક્કીનો આ બિઝનેસ મેન બોયફ્રેન્ડ પણ તેનો સારો મિત્ર છે.

નિક્કીએ ઘણા શોમાં કામ કર્યુ છે

આ ફોટો પર ફેન્સ જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, નિક્કી તંબોલીએ અત્યાર સુધી ઘણા રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X