• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નિક્કી તંબોલીએ બોલ્ડ વીડિયોમાં બતાવી દિલકશ અદાઓ, હૉટ અવતારથી ઉડાવ્યા હોશ

By Desk
|

મુંબઈઃ બિગ બૉસ ફેમ નિક્કી તંબોલીએ ટ્રોફી ભલે પોતાના નામે ના કરી હોય પરંતુ તેણે કરોડો લોકોનુ દિલ જરૂર જીત્યુ છે. નિક્કા તંબોલી બિગ બૉસ પૂરુ થયા પછી પણ સતત ચર્ચામાં છે. ઘણી વાર તે સોશિયલ મીડિયા પર બોલ્ડ અને હૉટ ફોટો વીડિયો શેર કરીને દર્શકોને આકર્ષતી રહે છે. એક વાર ફરીથી નિક્કી તંબોલીએ સેક્સી વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે જોરદાર અદાઓ બતાવતી જોવા મળી રહી છે. ઈગ્લિશ બાર્બી ગર્લ ગીત પર દિલકશ અદાઓથી નિક્કી તંબોલી સૌ કોઈને ઈમ્પ્રેસ કરી રહી છે. અત્યાર સુધી આ વીડિયોને હજારો યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી ચૂક્યો છે.

નિક્કીનો ક્યુટ અંદાજ

નિક્કીનો ક્યુટ અંદાજ

તમને જણાવી દઈએ કે બિગ બૉસ 14ની કન્ટેસ્ટન્ટ નિક્કી તંબોલીએ પહેલા જ દિવસથી શોમાં લોકોને ઈમ્પ્રેસ કરી દીધા હતા. આનો ક્યુટ અંદાજ ફેન્સને ખૂબ જ ગમ્યો હતો. તેમનો સૌથી અલગ અંદાજ જ તેને શોના અંત સુધી લઈ ગયો. જણાવવામાં આવી રહ્યુ છે કે બિગ બૉસ બાદથી નિક્કી તંબોલીને ઘણા પ્રોજેક્ટ્સ ઑફર થઈ રહ્યા છે.

નિક્કીની સાઉથ ફિલ્મો

નિક્કીની સાઉથ ફિલ્મો

નિક્કી તંબોલીએ બિગ બૉસમાં આવતા પહેલા સાઉથની હિટ ફિલ્મ કંચના 3, થિપ્પારા મીસમ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. આમાંથી થિયેટરમાં હિટ થયેલી ફિલ્મ કંચના 3 હતી.

આ રીતે કરી કરિયરની શરૂઆત

આ રીતે કરી કરિયરની શરૂઆત

નિક્કી તંબોલીએ પોતાના કરિયરની શરૂઆત મૉડલિંગથી કરી. ત્યારબાદ તેણે ફિલ્મો અને રિયાલિટી શો કરી. નિક્કીની ડેબ્યુ ફિલ્મ તેલુગુ હતી જેનુ નામ હતુ Chikati Gadilo Chithakotudu

સોશિયલ મીડિયા પર ચાહકો

સોશિયલ મીડિયા પર ચાહકો

નિક્કી તંબોલીના ચાહકોનુ લિસ્ટ લાંબુ છે. તે સતત લોકપ્રિય થઈ રહી છે. તેની લોકપ્રિયતાનો અંદાજ તેના સોશિયલ મીડિયા પર લાખો ફૉલોઅર્સથી લગાવવામાં આવી શકે છે.

કોરોનાને આપી મ્હાત

કોરોનાને આપી મ્હાત

હાલમાં જ નિક્કી તંબોલી કોરોનાની ચપેટમાં આવી ગઈ હતી. નિક્કી તંબોલીએ ખુદને ઘરમાં ક્વૉરંટાઈન કરી પરંતુ તે એકદમ ઠીક છે.

તારા સુતારિયાએ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટાથી ઈન્ટરનેટ પર લગાવી આગ, બતાવ્યો બોલ્ડ અંદાજ, જુઓ Pics

English summary
Nikki Tamboli share bold video with sensuous poses, have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X