• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નિક્કી તંબોલીએ હૉટ વીડિયોમાં બતાવ્યો ગ્લેમરસ અવતાર, ડ્રેસ ફ્લૉન્ટ કરતી દેખાઈ, જુઓ Video

By Desk
|

આજકાલ નિક્કી તંબોલીએ ખતરો કે ખિલાડી શોમાં ધમાલ મચાવી છે. બિગ બૉસ બાદ તે રોહિત શેટ્ટીના રિયાલિટી શોમાં પહોંચી છે. તે આ શોમાં પણ સતત પોતાના સેક્સી અને હૉટ અવતારથી છવાયેલી રહે છે. નિક્કી તંબોલીએ આ દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર સેક્સી વીડિયો શેર કર્યો છે જેના પર ફેન્સનુ દિલ આવી ગયુ છે. વેરીફાઈડ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નિક્કી તંબોલીએ પોતાનો લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નિક્કી તંબોલી પોતાની અદાઓથી દરેકને ઈમ્પ્રેસ કરતી દેખાઈ રહી છે. તેણે બૉડીફિટ ડ્રેસ કેરી કર્યો છે, સાથે જ તે રેડી થતી જોવા મળી રહી છે.

નિક્કીએ ફેન્સને દીવાના બનાવ્યા

નિક્કીએ ફેન્સને દીવાના બનાવ્યા

આ વીડિયોમાં તે પોતાનો ડ્રેસ ફ્લૉન્ટ કરી રહી છે. નિક્કી પર આ ડ્રેસ ઘણો સારો લાગી રહ્યો છે. નિક્કી તંબોલીએ આ વીડિયોથી સોશિયલ મીડિયા પર ફેન્સને દીવાના બનાવ્યા છે. વીડિયોને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. નિક્કી તંબોલીએ આ વીડિયોને હાલમાં જ શેર કર્યો હતો. જેના પર તેણે લખ્યુ, તમે મારુ દિલ છો. વીડિયોને ત્રણ લાખથી વધુ લોકોએ લાઈક કરી દીધો છે. સાથે જ કમેન્ટ્સ દ્વારા નિક્કીની જોરદાર પ્રશંસા પણ કરી છે.

નિક્કીનો ગ્લેમરસ લુક

નિક્કીનો ગ્લેમરસ લુક

નિક્કી તંબોલીએ બિગ બૉસમાં પણ પોતાના ગ્લેમરસ અવતારથી દરેકને એટ્રેક્ટ કર્યા હતા. ખુદ સલમાન ખાન પણ તેમની ઘણી વાર પ્રશંસા કરી ચૂક્યા હતા.

ખતરો કે ખિલાડી દરમિયાન બિકિનીમાં આપ્યો પોઝ

ખતરો કે ખિલાડી દરમિયાન બિકિનીમાં આપ્યો પોઝ

હાલમાં જ કો-કન્ટેસ્ટન્ટ વિશાલ સાથે બિકિનીમાં બીચ પર પોઝ આપ્યો છે. નિક્કીનો આ બોલ્ડ ફોટો પણ ઘણો વાયરલ થયો હતો.

કોરોના સામે જંગ જીતી

કોરોના સામે જંગ જીતી

થોડા દિવસ પહેલા જ નિક્કી તંબોલીને કોરોના થયો હતો પરંતુ તેણે કોરોનાને મ્હાત આપી દીધી હતી. જો કે તેના ભાઈનુ કોરોનાના કારણે નિધન થઈ ગયુ હતુ. તે ઘણા દિવસોથી બિમાર હતા. નિક્કી ઘણી વાર ઈમોશનલ પોસ્ટ ભાઈ માટે લખી ચૂકી છે.

નિક્કી પાસે પ્રોજેક્ટ

નિક્કી પાસે પ્રોજેક્ટ

નિક્કીએ બિગ બૉસની ટ્રોફી ભલે પોતાના નામે ના કરી હોય પરંતુ આ શોથી તેણે ખૂબ જ નામ કમાયુ છે. બિગ બૉસ બાદ તેને ખતરો કે ખિલાડી મળ્યુ. કહેવાઈ રહ્યુ છે કે નિક્કી પાસે આ સિવાય પણ અમુક પ્રોજેક્ટ્સ હજુ છે.

English summary
Nikki Tamboli share hot video on instagram wearing bodycon dress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X