• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેડરુમમાં નિક્કી તંબોલીનુ હૉટ અને બોલ્ડ ફોટોશૂટ, ફેન્સે કહ્યુ કાતિલ અભિનેત્રી, જુઓ Pics

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બિગ બૉસ ફેમ નિક્કી તંબોલી છેલ્લા બે વર્ષથી વધુ સમયથી સતત પોતાની હૉટ ઈમેજન લઈને ચર્ચામાં રહે છે. આ વખતે પણ નિક્કી તંબોલીએ બાથરોબ સાથે બેડરુમથી પોતાનુ એક લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ છે કે જે સમાચારોમાં છવાયેલુ છે. બિગ બૉસ 14 પછી ભલે નિક્કી ટીવી પર ખતરો કે ખિલાડી ઉપરાંત કોઈ મોટા પ્રોજેક્ટ સાથે નથી દેખાઈ પરંતુ સ્ટાઈલ અને ગ્લેમર મામલે નિક્કી તંબોલીની તુલના કોઈ સાથે ન કરી શકાય. આ વખતે પણ નિક્કી તંબોલી કહેર વરસાવી રહી છે. તેની સ્ટાઈલ બધાથી અલગ છે. 25 વર્ષની ઉંમરે નિક્કીએ પોતના ગ્લેમરથી ઘણી અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે.

નિક્કીની લાજવાબ સ્ટાઈલ

નિક્કીની લાજવાબ સ્ટાઈલ

નિક્કી તંબોલીએ બિગ બૉસ 14માં પોતાના બેબાક અંદાજથી બધાના દિલ જીતી લીધા હતા અને શોમાંથી બહાર આવ્યા પછી પણ તે પોતાની વાત રજૂ કરવાથી પાછળ નથી હટતી. જેની ઝલક તેની લાજવાબ સ્ટાઈલ અને ફેશનમાં પણ જોઈ શકાય છે.

નિક્કી તંબોલીનો ફોટો

નિક્કી તંબોલીનો ફોટો

આ વખતે નિક્કીએ સફેદ રંગના બાથરોબ સાથે બેડ પર સૂતા-સૂતા ઘણા બધા સેક્સી પોઝ કેમેરા માટે આપ્યા છે. પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે નિક્કીએ હળવો મેકઅપ કર્યો છે. સાથે ન્યૂડ લિપસ્ટિકનો ઉપયોગ કર્યો છે. નિક્કી તંબોલીએ આની સાથે જોડાયેલા પોતાના ત્રણ ફોટા શેર કર્યા છે.

નિક્કી તંબોલીની હૉટ સ્ટાઈલ

નિક્કી તંબોલીની હૉટ સ્ટાઈલ

કેપ્શનમાં નિક્કીએ લખ્યુ છે કે, God, Goals, growing, glowing. નિક્કી તંબોલી ઈન્સ્ટાગ્રામ પર પોતાના આવા ઘણા ફોટા શેર કરી ચૂકી છે જ્યાં તે પોતાની બૉડીને ફ્લૉન્ટ કરતી દેખાઈ રહી છે. આ પહેલા પણ નિક્કી વન પીસ ડ્રેસ સાથે બિકિનીમાં જોવા મળી ચૂકી છે.

નિક્કી તંબોલીના બોલ્ડ ફોટા

નિક્કી તંબોલીના બોલ્ડ ફોટા

તમને જણાવી દઈએ કે નિક્કી તંબોલીને ઈન્સ્ટાગ્રામ પર 3.1 મિલિયન લોકો ફોલો કરે છે. નિક્કી તંબોલીનો અંદાજ જોઈને તેના ફેન્સ પણ ફોટા પર કમેન્ટ કરે છે. નિક્કીને સાઉથ સિનેમામાં ઓળખ કંચના 3થી મળી છે.

નિક્કીનો બિકીની લુક

નિક્કીનો બિકીની લુક

ત્યારબાદ નિક્કીની એન્ટ્રી થઈ બિગ બૉસ 14માં. બિગ બૉસને શરુઆતમાં ટીઆરપી નિક્કીના કારણે મળી હતી. હાલમાં નિક્કી જલ્દી એક મ્યૂઝિક વીડિયોને લઈને ફેન્સ સામે આવવાની છે.

બોલ્ડ નિક્કી

બોલ્ડ નિક્કી

નિક્કી તંબોલીએ ઈન્સ્ટાગ્રીમ પર ઘણી વાર ફોટાના કારણે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. નિક્કી તંબોલીએ ક્યારેય ટ્રોલરની પરવા નથી કરી અને સતત પોતાના ફોટા અને બોલ્ડ અંદાજથી ફેન્સનુ દિલ જીત્યુ છે.

English summary
Nikki Tamboli wearing hot night dress bedroom photoshoot viral on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X