• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દબંગ-3 માંથી સોનાક્ષી સિન્હા આઉટ !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 જૂન: એવું કહેવામાં આવે છે કે દબંગ ફિલ્મની મિસિસ રજ્જો ચુલબુલ પાંડે એટલે કે સોનાક્ષી સિન્હા દબંગના પ્રીક્વલ એટલે કે દબંગ-3માં કામ કરશે નહી. ડીએનએના જણાવ્યા અનુસાર દબંગ-3માં સોનાક્ષી સિન્હાનું કામ કરવું મુશ્કેલ લાગી રહ્યું છે.

સોનાક્ષી સિન્હાએ આ મુદ્દે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મને ખબર નથી કે હું દબંગ-3નો ભાગ બનીશ કે નહી. આ બધુ કહાણીના પ્લોટ પર નિર્ભર કરે છે. મને જ્યાં સુધી ખબર પડી છે ત્યાં સુધી તે લોકો દબંગનું પ્રીક્વલ બનાવી રહ્યાં છે. જો આ ફિલ્મમાં મારા માટે જગ્યા મળે કે ન મળે મને કોઇ સમસ્યા નથી. સોનાક્ષી સિન્હાએ કહ્યું હતું કે તેમને એ વાતનું દુખ થશે નહી કે જો દબંગના પ્રીક્વલમાં જોવા ન મળે. દબંગ-3 ફિલ્મમાં ફ્લોર પર જવાની આશા છે.

English summary
Sonakshi Sinha who wowed the audiences by playing Mrs. Rajjo Chulbul Pandey in ‘Dabangg’ and ‘Dabangg 2’ –is unsure of her presence in the third installment of the movie.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X