હાશ! ઘણા દિવસે રવિવારે આરામ મળ્યો : સોનાક્ષી સિન્હા
મુંબઈ, 16 ડિસેમ્બર : બૅક ટુ બૅક ફિલ્મો કરવાના કારણે સોનાક્ષી સિન્હા લાગે છે કે બહુ થાકી ગયા હતાં. એટલે જ તો તેમણે આ રવિવારે ભરપૂર આરામ કર્યો અને રાહતનો અનુભવ કર્યો.

સોનાક્ષીએ રવિવારે ટ્વીટ કર્યું - અંતે એક એવો રવિવાર કે જે માત્ર મારા માટે છે. હાશ! ઘણા બધા કામ કરી શકાતા હતાં, પણ કંઇ જ નહીં કરવાનો આનંદ છે.












Click it and Unblock the Notifications
