• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નોરા ફતેહીએ કર્યો બોલ્ડ ડાંસ, વાયરલ થઈ રહ્યો છે હૉટ વીડિયો!!

By Desk
|
Google Oneindia Gujarati News

અભિનેત્રી નોરા ફતેહી તેના શાનદાર ડાંસ અને લુક માટે જાણીતી છે. ઘણી વાર સોશિયલ મીડિયા પર તેના વીડિયો વાયરલ થતા રહે છે જેમાં તે હૉટ ડાંસ કરતી જોવા મળે છે. હાલમાં નોરાનો એક વીડિયો ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે જે તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. નોરા ફતેહીનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને ફેન્સ તેના પર સતત કમેન્ટ કરી રહ્યા છે.

પિંક બિકિની અને બ્લુ શૉર્ટ પેન્ટ

પિંક બિકિની અને બ્લુ શૉર્ટ પેન્ટ

નોરા ફતેહી આ વીડિયોમાં ઘણી બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે અને ઈંગ્લિશ ગીત પર ડાંસ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં નોરા ફતેહીએ પિંક બિકિની અને બ્લુ શૉર્ટ પેન્ટ પહેર્યુ છે.

ધમાકેદાર ડાંસ ગીતો

ધમાકેદાર ડાંસ ગીતો

નોરા ફતેહીએ ઘણી શાનદાર ફિલ્મોમાં ધમાકેદાર ડાંસ ગીતો કર્યા છે. પોતાની સુંદરતા, જબરદસ્ત ડાંર પર્ફોર્મન્સ અને અભિનયથી સૌનુ દિલ જીતનારી નોરા ફતેહી માત્ર ભારતમાં જ નહિ પરંતુ ઓવરસીઝમાં પણ ચર્ચિત છે.

નોરા ફતેહીના શાનદાર ફોટા

નોરા ફતેહીના શાનદાર ફોટા

વર્કફ્રંટની વાત કરીએ તો હાલમાં તે અજય દેવગણ સ્ટારર ફિલ્મ ભુજઃ ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયામાં નોરા એક જાસૂસની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ભૂજની કહાની 1971ના ભારત-પાક યુદ્ધ દરમિયાનની છે. ફિલ્મમાં ઘણા એક્શન સીન્સ પણ છે જેના માટે નોરાએ મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં ટ્રેનિંગ પણ લીધી છે. નોરા ફતેહીના શાનદાર ફોટા જ્યારે પણ આવે તે છવાઈ જાય છે.

જુઓ આ હૉટ અને બોલ્ડ વીડિયો...

English summary
Nora Fatehi hot and bold dance video viral! watch the video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X