સ્ટ્રગલિંગ ડે પર નોરા ફતેહીનો ખુલાસો- કાસ્ટિંગ એજન્ટે કહ્યું હતું કે..
બૉલીવુડમાં પોતાની એક્ટિંગથી વધુ ડાંસથી લોકપ્રિયતા હાંસલ કરી ચૂકી છે નોરા ફતેહી. તેના સોંગ પિલ્મને હિટ કરવા માટે કાફી છે. કેટલીયવા તો એવું થયું કે નોરા ફતેહીનો ડાંસ જોવા માટે દર્શકો થિયેટર સુધી પહોંચી જાય છે. જો કે બહુ ઓછા સમયમાં નોરાએ આ ઓળખ હાંસલ નથી કરી. આની પાછળ આકરી મહેનત અને એવી ન સાંભળેલી કહાની પણ છે જેને સાંભળી તમે દંગ રહી જશો. બિગ બૉસથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની શરૂઆત કર્યા બાદ મોટા પડદા સુધી પહોંચવાની નોરાની સફ બહુ આકરી છે.

ખુલાસો કર્યો
નોરાએ હાલમાં જ એક ઈન્ટર્વ્યૂમાં આનો ખુલાસો કર્યો છે. પહેલીવાર પોતાના સ્ટ્રગલિંગ ડેઝનો કિસ્સો શેર કર્યો છે. જણાવી દઈએ કે નોરા જલદી જ બાટલા હાઉસ સોંગ સાકી સાકી સાથે સ્ટ્રીટ ડાંસર અને મરજાવાં ફિલ્મમાં જોવા મળશે. ચાલો જાણીએ શું ખુલાસો કર્યો...

કાસ્ટિંગ એજન્ટનો સામનો
નોરાએ પોતાની શરૂઆતી ઓડિશનના દિવસોને યાદ કરતા જણાવ્યું કે ત્યારે લોકો તેનો મજાક ઉડાવતા હતા. સ્ટ્રગલ ડેઝમાં તેનો સામનો એક કાસ્ટિંગ એજન્ટ સાથે પણ થયો હતો.

ઑડિશન મારા માટે મોટો ટ્રૉમા
નોરા ફતેહી કહે છે કે જ્યારે મેં હિન્દી સીખવાનું શરૂ કર્યું ત્યારે ઑડિશન મારા માટે સૌથી મોટો ટ્રોમા બની ગયું હતું. હું દિમાગી રીતે તૈયાર નહોતી. આ કારણે લોકો મને મુરખ બનાવી દેતા હતા.

લોકો મારા ચેહરા પર હંસતા હતા
તે જણાવે છે કે ઑડિશનમાં મને ક્યારેય છોડવામાં નહોતી આવતી. તે લોકો બહુ મતલબી હોતા હતા. લોકો મારા ચેહરા પર હંસતા હતા. મને એવું લાગતું હતું કે જેમ કે લોકોએ મને કોઈ સર્કસમાં જોઈ લીધી હોય.

રસ્તામાં બહુ રડતી
નોરાએ વાતને આગળ વધારતા કહ્યું કે તેઓ મને બુલી કરતા હતા. જે બહુ હ્યૂમિલિએટિંગ હતું. હું જ્યારે પણ ઘરે પાછી ફરતી ત્યારે રસ્તામાં બહુ રડતી હતી.

કાસ્ટિંગ એજન્ટે મને કહ્યું હતું
નોરાએ ખુલાસો કરતા કહ્યું કે એક કાસ્ટિંગ એજન્ટે મને કહ્યું હતું કે અમને અહીં તારી જરૂરત નથી. પાછી ચાલી જા. હું આ વાત ક્યારેય નહિ ભૂલી શકું.

20 લાખ રૂપિયા પરત ન કર્યા
નોરાએ એમ પણ જણાવ્યું કે જે એજન્સીએ તેને કેનેડાથી ઈન્ડિયા લઈને આવી હતી તે એજન્સીએ નોરાના 20 લાખ રૂપિયા ક્યારેય પરત નથી કર્યા. નોરા કહે છે કે વિદેશીઓની લાઈફ સ્ટાઈલ મુશ્કેલ હોય છે. ઘણું બધું સહવું પડે છે.
ગોઆની આ એક્ટ્રેસનો બિકિની લુક થયો વાયરલ, જોતા જ રહી જશો

અપાર્ટમેન્ટમાં આઠ છોકરીઓ સાથે
નોરાએ જણાવ્યું કે હું ભારત આવીને એક અપાર્ટમેન્ટમાં 8 છોકરીઓ સાથે રહેતી હતી. જ્યારે મેં તે ઘર છોડ્યું તો મારો પાસપોર્ટ ચોરી થઈ ગયો હતો. આ કારણે હું કેનેડા ક્યારેય ન જઈ શકી.