• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શર્લિનનું બહાર થવું અને પાછુ આવવું પબ્લિસિટી સ્ટંટ

|

મુંબઈ, 27 ફેબ્રુઆરી : શર્લિન ચોપરાનું કામસૂત્ર 3ડીમાંથી આઉટ અને પાછુ ઇન થવું પબ્લિસિટી સ્ટંટ છે. શર્લિન ચોપરાને અગાઉ કામસૂત્ર 3ડીમાંથી તગેડી મૂકાયા હતાં, પણ હવે સમાચાર છે કે શર્લિન ચોપરાને પુનઃ આ ફિલ્મમાં લઈ લેવાયાં છે.

sherlyn

આ અંગે લોકોનું કહેવું છે કે શર્લિન ચોપરાએ જાણી-જોઈને આ ત્રાટક રચ્યું છે કે જેથી લોકોનો તેમની ફિલ્મ પ્રત્યે રસ જળવાઈ રહે. બાકી કોણ જાણે તેઓ સાચે જ આઉટ થયા હતાં કે નહીં? અને જો ન જ આઉટ થયા હોય, તો પાછા આવવાનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે? એમ પણ કોઈ પણ ફિલ્મ દિગ્દર્શક આ વાતથી કેમ પરેશાન થઈ શકે કે તેમની હીરોઇન તેમની ફિલ્મનું પ્રચાર કરી રહી છે.

નોંધનીય છે કે એવા સમાચાર આવ્યાં છે કે શર્લિન ચોપરાની ફિલ્મ કામસૂત્ર 3ડીમાં વાપસી થઈ છે. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક રૂપેશ પૉલનો ગુસ્સો શાંત થઈ ગયો છે અને તેમણે શર્લિનની ભૂલ માફ કરી ફરીથી તેમને ફિલ્મમાં લઈ લીધાં છે. શર્લિન પુનઃ ફિલ્મની ટીમ સાથે શૂટિંગ માટે રાજસ્થાન જઈ રહ્યાં છે.

lok-sabha-home

English summary
Sheryln Chopra back in Kamasutra 3D, this whole episode could be a planned publicity gimmick said Oneindia readers.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more