શાર્લિન ચોપરાએ ઉતારી દીધાં બધાં કપડાં, બાથટબમાં કરેલ મસ્તીનો વીડિયો Viral
શાર્લિન ચોપરા હંમેશા પોતાના બોલ્ડ કામને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હવે શાર્લિન ચોપરા પોતાની ખુદની એપ લૉન્ચ કરી રહી છે જે માત્ર એડલ્ટ વાતો માટે ફેમસ હશે. આ એપના પ્રમોશન માટે શાર્લિન ચોપરા એકથી બઢકર એક વીડિયો પોતાા ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી રહી છે. આ ઉપરાંત તેણે બાથ ટબમાં ન્યૂડ તસવીરો પણ શેર કરી દીધી છે.

બૉલ્ડ વીડિયો શેર કર્યો
આ એપના પ્રમોશન માટે શાર્લિન સતત આવા વીડિયો અપલોડ કરી રહી છે જેને જોઈ કોઈપણ શરમાઈ જાય. જો કે શાર્લિનનો આ બોલ્ડ અને સેક્સી અવતાર આજથી ફેમસ નથી. તે હંમેશાથી પોતાના આવા જ કેરેક્ટર માટે ઓળખાય છે. અહીં જુઓ શાર્લિનની અતિ હૉટ તસવીરો..

હલચલ મચાવી
હૈદરાબાદમાં જન્મેલ ડબ્બૂ છોકરીએ પ્લેબૉય જેવી મેગેઝીનમાં જગ્યા બનાવી ભારે હલચલ મચાવી.

આવી રીતે ચર્ચામાં રહી
જે બાદ શાર્લિને ચર્ચામાં બન્યા રહેવા માટે સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટોઝ અને વિવાદિત સ્ટેટમેન્ટ જોઈ ચર્ચા મેળવી હતી.

પહેલા ન્યૂડ તસવીર
આ ઉપરાંત તે પહેલી ભારતીય મહિલા છે જેણે પ્લેબૉય મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું.

પૈસા માટે સેક્સ કર્યું
આમ તો નિવેદનબાજી માટે તે 2012થી જ ચર્ચામાં હતી જ્યારે તેણે કહ્યું હતું કે પૈસા માટે તે સેક્સ કરી ચૂકી છે.

ટ્વીટર પર લખ્યું
તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે, 'તે કેટલીયવાર પૈસા માટે સેક્સ કરી ચૂકી છે. પરંતુ આ સેક્સ દરમિયાનનો એક અનુભવ પણ તેને યાદ નથી.' આજે પણ ટ્વીટર પર પોતાની તસવીરો શેર કરવાનો આ સિલસિલો ચાલુ છે.

વિવાદિત ન્યૂડ ફોટોશૂટ
2014માં પ્લેબૉય મેગેઝીન માટે તેનું વિવાદિત ફોટોશૂટ રિલીઝ થયું હતું.

આ ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે
શાર્લિન ટાઈમ પાસ, રેડ સ્વસ્તિક અને ગેમ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.

મોડેલિંગ શરૂ કર્યું
શાર્લિને કોલેજ દરમિયાન મોડેલિંગ શરૂ કરી દીધું હતું.

ફરી આ કામ કર્યું
જે બાદ બૉલીવુડમાં જ્યારે શાર્લિનની ન ચાલી તો તેણે એ રસ્તો અપનાવ્યો જે અવારનવાર હિરોઈનો અપનાવતી હોય છે, પરંતુ મલ્લિકા શેરાવત જેવા અમુક નામ જ આમાં સફળ થઈ શકે.

ફાયદો ન થયો
પરંતુ એનો કંઈ ખાસ ફાયદો ન થયો અને આજે પણ તે ફિલ્મી દુનિયામાં ઓળખ બનાવવાની કોશિશમા છે.
બિગ બોસ સ્ટારની બિકીની ફોટોમાં બધું જ દેખાયું, એકલામાં જુઓ
વીડિયો
અહીં જુઓ શાર્લિનના ઈન્સ્ટાગ્રામ વીડિયો
સેક્સી વીડિયો
અગાઉ શાર્લિને પોતાના આખા શરીર પર માત્ર એ જ પટ્ટી બાંધી છે જેનાથી તે બતાવવા જઈ રહી હતી કે કોઈ નવી ચીજનું ઉદ્ઘાટન થવા નથી જઈ રહ્યું.