આ છે 2019નો સૌથી સેક્સી ફોટો, ડ્રીમ ગર્લ ફેમ નુસરત ભરુચાના હૉટ ફોટા વાયરલ
આયુષ્માન ખુરાનાની ડ્રીમ ગર્લ ફિલ્મથી પોતાની લોકપ્રિયતાને આકાશ સુધી પહોંચાડી ચૂકી છે નુસરત ભરુચા. ડ્રીમ ગર્લમાં ભલે નુસરતને પોતાનુ ગ્લેમર બતાવવાનો મોકો ન મળ્યો હોય પરંતુ સોનૂ કી ટીટૂ કી સ્વીટીમાં નુસરતે પોતાની બોલ્ડ અદાથી બધાને ચોંકાવી દીધા હતા. આ વખતે એક વાર ફરીથી તે પોતાના ખૂબ જ સેક્સી ફોટાના કારણે ચર્ચામાં છે. વાસ્તવમાં તેણે અમુક પોસ્ટ કરી છે જેમાં તે બ્લેક ડ્રેસમાં ઘણી સેક્સી લાગી રહી છે. નુસરત ભરુચાના ફેન્સ આ ફોટાને સતત શેર કરી રહ્યા છે. નુસરત હાલમાં માલદીવમાં વેકેશન પર છે.

ખાસ ફોટા શેર કર્યા
ઈનસ્ટાગ્રામ પર તેણે બિકિનીમાં પોતાના અમુક ખાસ ફોટા શેર કર્યા છે જે ઘણા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પીળા રંગની બિકિનીમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.
સ્ટાઈલિશ અને બોલ્ડ
પોતાના આ ફોટાને પોસ્ટ કરીને નુસરતે લખ્યુ કે હું બરાબર ત્યાં જ છુ જ્યાં હું હોવા ઈચ્છુ છુ. તમને જણાવી દઈએ કે પહેલી વાર નુસરત આટલી હૉટ લાગી રહી છે. જો કે તે અસલ જિંદગીમાં ઘણી સ્ટાઈલિશ અને બોલ્ડ છે. અહીં જુઓ તેના ફોટા...
આ પણ વાંચોઃ મિયા ખલીફાના સેક્સી બિકિની Videoએ ઈન્ટરનેટ પર લગાવી આગ, એકલા હોવ ત્યારે જ જોજો

આ રીતે થઈ શરૂઆત
નુસરતે પોતાના કરિયરની શરૂઆત લવ સેક્સ ઓર ધોખા ફિલ્મ સાથે કરી. ત્યારબાદ તેણે પ્યાર કા પંચનામામાં નોટિસ કરવામાં આવી.

સોશિયલ મીડિયા પર નુસરત
સોશિયલ મીડિયા પર નુસરત ઘણી સક્રિય છે. તેના ફોટા ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

મૉડલિંગથી શરૂઆત
ફિલ્મોમાં આવતા પહેલા નુસરતે પણ ઘણી અભિનેત્રીઓની જેમ મૉડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી. ત્યારબાદ પોતાની ફિલ્મોની સફર શરૂ કરી.

ડ્રીમ ગર્લની સફળતાનો આનંદ
ડ્રીમ ગર્લની સફળતાનો આનંદ ઉઠાવવા માટે નુસરત હાલમા વેકેશન પર છે. જ્યાંથી તે પોતાના ફોટા પોસ્ટ કરી રહી છે.

કોઈથી કમ નથી
આ બધા ફોટાથી સ્પષ્ટ છલકી રહ્યુ છે કે ગ્લેમર મામલે નુસરત કોઈનાથી કમ નથી.

ફોટોશૂટથી ચર્ચા
હાલમાં જ નુસરતે પોતાનુ એક ફોટોશૂટ કરાવ્યુ જેના ફોટા ઘણા ચર્ચામાં રહ્યા.

ફોટામાં આ જોવા મળી રહ્યુ
નુસરત ભરુચા ખૂબ જ સુંદર છે અને લોકો તેને ખૂબ પસંદ કરે છે.