• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG! રોકી હેન્ડસમ ફિલ્મ માટે જ્હોન અબ્રાહમ આવું કરશે...!

|

વેલકમ બેકની સફળતા બાદ જ્હોન અબ્રાહમ હવે તેમની આગામી ફિલ્મ રોકી હેન્ડસમની હિટ કરવા માટે કમર કસી રહ્યા છે. જાણકારોનું માનીએ તો આ ફિલ્મ જ્હોન અબ્રાહમને ફરી એક એક્શન હિરોના રૂપમાં લાવી મૂકશે.

ત્યારે આ ફિલ્મના હિટ કરવા માટે જ્હોન અબ્રાહમ ભરપૂર મહેનત કરી રહ્યા છે અને આ જ કારણ છે કે તેમણે આ ફિલ્મને હિટ કરવા માટે કંઇક નવો અંદાજ અપનાવ્યો છે. ત્યારે જ્હોન અબ્રાહમના મતે તેવી તો કંઇ વાત છે જે તેમની આ ફિલ્મ રોકી હેન્ડસમને તેની અન્ય ફિલ્મો અને બોલીવૂડની એક્શન ફિલ્મો કરતા અલગ તારી દેશે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

8 આઇટમ નંબર

8 આઇટમ નંબર

જ્હોન અબ્રાહમ મજાકમાં કહ્યું કે અમે આ ફિલ્મ માટે અમે જે રીતે કમર કસી રહ્યા છીએ તે જોતા તો લાગે છે કે અમે 8 આઇટમ નંબર કરવાના હોઇએ.

જ્હોન કરી સ્પષ્ટતા

જ્હોન કરી સ્પષ્ટતા

જો કે જે બાદ તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું કે ખરેખરમાં આ ફિલ્મ માટે તે ખાસ મહેનત કરી રહ્યા છે કારણ કે આ ફિલ્મમાં તેમણે ભજવાને છે કેટલાક ખાસ એક્શન સીન

જ્હોન અબ્રાહમ

જ્હોન અબ્રાહમ

જ્હોને જણાવ્યું કે તેમની આવનારી ફિલ્મ રોકી હેન્ડમમાં તમે તેવા 8 કે 9 એક્શન સીનો જોશો જે તમે આ પહેલા કોઇ પણ એક્શન ફિલ્મમાં નહીં જોયા હોય

જ્હોનની ટ્રેનિંગ

જ્હોનની ટ્રેનિંગ

આ માટે જ્હોન ઇકોડો, હાપકીડો અને કર્વ મેગા જેવા માર્શલ આર્ટ પણ શીખી રહ્યા છે. જે તે આ ફિલ્મમાં બતાવશે.

હિન્દી ફિલ્મમાં પહેલી વાર

હિન્દી ફિલ્મમાં પહેલી વાર

જો કે જ્હોને તે વાત પર ખાસ ભાર મૂક્યો હતો કે આ પહેલા આવા એક્શન સીન ભાગ્યેજ હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા છે.

શ્રૃતિ હસન

શ્રૃતિ હસન

તો વળી આ ફિલ્મમાં શ્રૃતિ હસન અને જ્હોન અબ્રાહ્મ પહેલી વાર લીડ પેરમાં જોવા મળશે. ત્યારે તે બન્નેની કેમેસ્ટ્રી તો જોવી જ રહી.

ટુ હોટ ટૂ હેન્ડલ

ટુ હોટ ટૂ હેન્ડલ

એટલું જ નહીં રોકી હેન્ડસમ ફિલ્મમાં નતાલિ કૌર પણ છે.

બોલીવૂડ ડેબ્યૂ

બોલીવૂડ ડેબ્યૂ

ફિલ્મ રોકી હેન્ડસમથી બ્રાઝિલિયન મોડેલ નતાલિયા કૌર બોલીવૂડમાં ડેબ્યૂ કરવાની છે.

સ્ટાર એક્શન કેમેરા

સ્ટાર એક્શન કેમેરા

એટલું જ નહીં આ વર્ષે જ્હોન અબ્રાહ્મની અન્ય એક ફિલ્મ ફોર્સ 2 પણ રિલિઝ થવાની છે. જેમાં પણ જ્હોનનો એક્શન અંદાજ જોવા મળશે.

ફોર્સ

ફોર્સ

નોંધનીય છે કે જ્હોન અબ્રાહ્મની ફિલ્મ ફોર્સે વર્ષ 2011માં રિલિઝ થઇ હતી અને ફોર્સ 2 તેની સિક્વલ ફિલ્મ છે.

English summary
John Abraham is on a roll after the success of Welcome Back. His upcoming flick Rocky Handsome will raise the bar of action in India. The actor says that his action sequences are just like item numbers for him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X