For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો આ ફેમસ ફિલ્મોના ઓરીજનલ નામ શું હતા

|
Google Oneindia Gujarati News

હાલમાં જ ઇમરાન ખાન અને કંગના રાણાવતની ફિલ્મ કટ્ટી બટ્ટીનું ટેલર રિલિઝ કરવામાં આવ્યું. અને આ ટેલર રિલિઝ સાથે જ આ ફિલ્મ વિવાદોમાં પણ સપડાઇ પડી. કારણ કે આ ફિલ્મ પહેલા "સાલી કૂતિયા"ના નામે રિલિઝ થવાની હતી.

જો કે બાદમાં આ નામ વિવાદાસ્પદ લાગતા ફિલ્મમેકર આ ફિલ્મનું નામ કટ્ટી બટ્ટી રાખી દીધું. ત્યારે આજે અમે બોલીવૂડની કેટલીક આવી જ જાણીતી ફિલ્મો વિષે જણાવીશું જેનું પહેલા નામ કંઇક બીજું હતું પણ તે લોન્ચ કોઇ બીજા નામે કરવામાં આવી.

તો જાણો બોલીવૂડની આ જાણીતી ફિલ્મોના પહેલાનાં અને અત્યારના નામો. જુઓ આ ફોટોસ્લાઇડર...

ગોલિયો કી રાસલીલા રામ-લીલા

ગોલિયો કી રાસલીલા રામ-લીલા

આ ફિલ્મનું નામ પહેલા રામ-લીલા હતું પણ ધાર્મિક એન્ગર આવતા આ ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું.

હમારી અધૂરી કહાની

હમારી અધૂરી કહાની

પહેલા આ ફિલ્મનું નામ "તુમ હી હો" રાખવામાં આવ્યું હતું જે પાછળથી બદલીને હમારી અધૂરી કહાની કરી દેવામાં આવ્યું.

ફાઇન્ડિંગ ફેન્ની

ફાઇન્ડિંગ ફેન્ની

આ ફિલ્મનું નામ પહેલા ફાઇન્ડિંગ ફેન્ની ફર્નાન્ડિઝ રાખવાનું હતું પણ નામ બહુ લાંબુ લાગતા તેને આ રીતે શોર્ટ કરવામાં આવ્યું.

વીર-ઝારા

વીર-ઝારા

યે કહા આ ગયે હમ નામથી પહેલા આ ફિલ્મ રિલિઝ થવાની હતી જો કે પાછળથી તેનું નામ વીર-ઝારા રાખવામાં આવ્યું.

જબ વી મેટ

જબ વી મેટ

જબ વી મેટનું પહેલા નામ પંજાબ એક્સપ્રેસ રાખવામાં આવ્યું હતું.

આર. રાજકુમાર

આર. રાજકુમાર

આર. રાજકુમાર આ ફિલ્મ પહેલા રેમ્બો રાજકુમાર નામે રિલિઝ થવાની હતી.

વન્સ અપઓન અ ટાઇમ ઇન મુંબઇ દુબારા

વન્સ અપઓન અ ટાઇમ ઇન મુંબઇ દુબારા

આ ફિલ્મને પહેલા વન્સ અપઓન અ ટાઇમ ઇન મુંબઇ 2 નામ આપવાના હતા પણ કંઇક નવું કરવાના વિચાર સાથે તેને 2 ના બદલે દુબારા નામ આપવામાં આવ્યું.

ટોટલ સ્યાપ્પા

ટોટલ સ્યાપ્પા

અમન કી આશા નામે પહેલા આ ફિલ્મ રિલિઝ થવાની હતા પણ પાછળથી તેને ટોટલ સ્યાપ્પા નામ આપવામાં આવ્યું.

બુલેટ રાજા

બુલેટ રાજા

સૈફ અલી ખાનની ફિલ્મ બુલેટ રાજા પહેલા જય રામજીકી નામે રિલિઝ થવાની હતી.

એક મેં ઐર એક તુમ

એક મેં ઐર એક તુમ

આ ફિલ્મ પહેલા શોર્ટ ટર્મ શાદી નામે રિલિઝ થવાની હતી પણ તેમાં ફિલ્મની સ્ટોરી રિવિલ થઇ જતા આ નામ પર પસંદગી ઉતારવામાં આવી.

કટ્ટી બટ્ટી

કટ્ટી બટ્ટી

ઇમરાન ખાન અને કંગનાની આ આવનારી ફિલ્મ પહેલા સાલી કુતિયા નામે રિલિઝ થવાની હતી પણ વિવાદોથી બચવા તેના નામમાં ફેરફાર કરવામાં આવ્યો.

મદ્રાસ કેફે

મદ્રાસ કેફે

મદ્રાસ કેફેનું પહેલા ઝાફના નામે રિલિઝ થવાનું હતું. પણ શ્રીલંક સરકાર સાથે વિવાદ થતા તેનું નામ ચેન્જ કરવામાં આવ્યું.

English summary
Photos Of Original Names Of Bollywood Movies Before and After.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X