• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફિલ્મોમાં ન્યૂડ સીન આપીને ચર્ચામાં આવેલી પાઉલી દામે હૉટનેસની હદો કરી પાર

By Staff
|

ફિલ્મ હેટ સ્ટોરીમાં પોતાના ખૂબ જ હૉટ અને ન્યૂડ સીન આપીને હોબાળો મચાવનાર અભિનેત્રી પાઉલી દામે પોતાના આ અંદાજ માટે ચર્ચમાં છવાયેલી રહે છે. પાઉલીએ આમ તો ઘણી બંગાળી ફિલ્મો કરી છે પરંતુ બૉલિવુડમાં પોતાની પહેલી ફિલ્મથી તેણે તહેલકો મચાવી દીધો હતો.

હૉટ અભિનેત્રી

પાઉલી દામ આમ તો મુખ્ય રીતે બંગાળી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે પરંતુ બૉલિવુડમાં ઓછી ફિલ્મો કરવા છતાં તે હૉટ અભિનેત્રીની લિસ્ટમાં શામેલ છે.

ન્યૂડ સીન

ફિલ્મોમાં પોતાના બોલ્ડ અને ન્યૂડ સીન માટે પાઉલી હંમેશા ચર્ચામાં રહે છે. પડદા સાથે જ સોશિયલ મીડિયા પર પણ તેનો આ જ અંદાજ જોવા મળે છે. ઈન્ટરનેટ પર હંમેશા તેના સેક્સી હૉટ વીડિયો સનસની મચાવી દે છે.

બોલ્ડ સીન

પાઉલી દામે ફિલ્મ હેટ સ્ટોરી સાથે બૉલિવુડમાં એન્ટ્રી મારી અને આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સીન આપીને કહેર વર્તાવી દીધો.

ચેલેન્જીંગ રોલ માટે તૈયાર

આ ફિલ્મ બાદ પોતાના બોલ્ડ અને ન્યૂડ સીન માટે તે ઘણી ચર્ચામાં આવી ગઈ અને સાથે એ પણ સાબિત કરી દીધુ કે બોલ્ડનેસ મામલે તે કોઈ પણ ચેલેન્જીંગ રોલ માટે તૈયાર છે.

હૉટ અંદાજ

એટલુ જ નહિ ફિલ્મોથી લઈને સોશિયલ મીડિયા પર પાઉલીનો આ જ હૉટ અંદાજ જોવા મળે છે. પાઉલી પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ પોતાના સેક્સી ફોટો વીડિયો શેર કરીને હોબાળો મચાવી દે છે.

ઉત્તેજક અંદાજ

યુટ્યુબ પર પણ પાઉલીના ઘણા સેક્સી વીડિયો વાયરલ થતાં રહે છે. 39 વર્ષની પાઉલી ફિલ્મોથી લઈને સોશિયલ મીડિયા સુધી પોતાના ઉત્તેજક અંદાજથી ફેન્સને પરસેવો છોડાવી દે છે.

ટૉપ એક્ટ્રેસ

પાઉલીનુ નામ બંગાળી ફિલ્મોની ટૉપ એક્ટ્રેસમાં શામેલ છે. તેણે પોતાના કરિયરની શરૂઆત બંગાળી ટેલીવિઝન શો જિબોન નીયેહેલાથી કરી હતી.

બંગાળી ફિલ્મો

બંગાળી ફિલ્મો

વળી, બંગાળી ફિલ્મ ટીન યારી કથા તેની પહેલી ફિલ્મ હતી. પાઉલીએ નાટોકેર મોતો, સાંઝબાતી, કાલબેલા, લાર ચાર અધ્યાય, હાલ્કા, માછેર ઝોલ, પારાપાર, છાયા માનુષ, થાના થેકે આશછી, માનેર માનુષ, ઈનકંપલીટ અને બેડરૂમ જેવી ઘણી બંગાળઈ ફિલ્મો કરી છે.

આ પણ વાંચોઃ કિયારા અડવાણીની બોલ્ડનેસ અને હૉટનેસ જોઈ ચોંકી જશો તમે

English summary
Paoli Dam hot and sexy video set fire on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X