• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પરિણીતિ ચોપડાએ બ્લેક બિકિનીમાં બતાવી એવી અદા, બહેન પ્રિયંકાએ કહ્યુ - જલન થઈ રહી છે

By Desk
|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડા પોતાની ફિલ્મો અને એક્ટીંગન કારણે ચર્ચામમાં રહે છે. તે ક્યારેક જ પોતાના ફોટાના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. આ વખતે પણ કંઈક એવુ જ થયુ છે. ઘણા સમય બાદ પરિણીતિ ચોપડાએ દરિયાકિનારે બેસીને પોતાનો બિકિની ફોટો શેર કર્યો છે. આના પર ફેન્સ તો પોતાનુ રિએક્શન આપી રહ્યા છે પરંતુ આ સાથે પ્રિયંકા ચોપડાએ પણ બહેન પરિણીતિના ફોટા પર એક મઝાનુ રિએક્શન આપ્યુ છે કે જ ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે.

તુર્કીમાં મનાવી રહી છે વેકેશન

તુર્કીમાં મનાવી રહી છે વેકેશન

તમને જણાવી દઈએ કે પરિણીતિ ચોપડા હાલમાં તુર્કીમાં વેકેશન મનાવી રહી છે. તે તુર્કીથી સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતી રહે છે. પરિણીતિ ચોપડાએ બ્લેક બિકિનીમાં આરામથી બેસીને એક ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે આના પર એક કેપ્શન પણ લખ્યુ છે.

પરિણીતિ ચોપડાએ બિકિનીમાં શેર કર્યો આ ફોટો

પરિણીતિ ચોપડાએ બિકિનીમાં શેર કર્યો આ ફોટો

પરિણીતિ ચોપડાએ આ બિકિની ફોટાને શેર કરીને લખ્યુ કે આ ફોટો પડાવતા પહેલા હું પ્રાણાયામ કરી રહી હતી. ત્યારબાદ પરિણીતિએ લખ્યુ છે ઓકે, આ જૂઠ છે.

મને બહુ જલન થઈ રહી છે - પ્રિયંકા ચોપડા

મને બહુ જલન થઈ રહી છે - પ્રિયંકા ચોપડા

પરિણીતિના બિકિની ફોટા પર પ્રિયંકાએ પ્રતિક્રિયા આપીને લખ્યુ છે કે મને બહુ જલન થઈ રહી છે.

પ્રિયંકા અને પરિણીતિ વચ્ચે ગાઢ સંબંધ

પ્રિયંકા અને પરિણીતિ વચ્ચે ગાઢ સંબંધ

તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને પરિણીતિ કઝિન છે. બંને એકબીજાની ઘણા નજીક છે. બંને એકબીજાના ફોટા પર સોશિયલ મીડિયા પર કમેન્ટ કરતા રહે છે.

English summary
Parineeti chopra share bikini pic, Priyanka Chopra comment viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X